________________
સગ્દર્શને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અર્થાત સાત તનું શ્રદ્ધાન, જ્ઞાન થતાં તથા રાગાદિ દૂર કરતાં મોક્ષમાર્ગ થશે પણ કેવળ આત્મજ્ઞાનથી જ મોક્ષમાર્ગ થાય નહીં. દ્રવ્યાદિકના વા ગુણસ્થાનાદિકના વિચારેથી રાગાદિક ઘટે છે કારણ કે એ સે ઈષ્ટાનિણરૂપ નથી , તેને વિશેષ જાણવાથી તત્ત્વજ્ઞાન નિર્મળ થાય છે.
તત્વજ્ઞાન વિના કેવળ તપથી જ એક્ષ થાય નહીં પણ તરવજ્ઞાન થતાં રાગાદિ મટાડવા યથાશકિત તપ કર. શુભ ભાવમાં કષાયમંદ થાય છે તેથી બંધ પણ ઘણે છે થાય છે. શુભ ગ તત્ત્વજ્ઞાન પૂર્વક હોવાથી પરંપરા મોક્ષનું કારણ થાય છે. સાક્ષાત મોક્ષનું કારણ શુદ્ધોપાગ છે. પણ શુદ્ધોપગમાં ઠરી શકાતું ન હોય તે અશુભ કે જે તીવ્ર કષાય વિશેષ બંધના કારણ ભૂત છે તેને છોડી શુભમાં પ્રર્વતવું એગ્ય છે જે કે શુભ તે રાગ છે અર્થાત વીતરાગ આમ સ્વભાવનું બાધક છે. પણ રાગ પ્રત્યે કિંચિત માત્ર શ્રદ્ધામાં ઉપાદેયપણું, ભલાપણું કે આદરવાપણું માનતે નથી છતાં અશુભ કરતા શુભ ચારિત્રની અપેક્ષાએ ઉપાદેયરૂપ છે. - નય, નિક્ષેપ, પ્રમાણ ભંગાદિ સર્વ વિકલ્પ વસ્તુનું યથાર્થ જ્ઞાન કરાવવા માટે કારણ છે અને જ્યારે અભેદરૂપ નિજ આત્માને અનુભવ થાય છે ત્યારે એવી નિર્વિકલ્પ આત્માનુ ભૂતિમાં કોઈ વિકલ્પ રહેતા નથી. પણ એવી અવસ્થા (દશા) ને - ન પમાય ત્યાં સુધી સ્વદ્રવ્ય, પરવ્યનું સામાન્ય વિશેષરૂપ ચિંતવન કરવું. એક સામાન્યને વિચાર તે ઘણે કાળ ટકે નહીં ? માટે વિશેષના સ્વરૂપનું વારંવાર ચિંતવન કરવું.