________________
R
કાર્ય છે; કારણ કે ભાવકમ તા ચેતનના અનુષ્ઠારી છે, ચેતના બિના હાય નોંહ તથા પુજ્ગન્ન જ્ઞાતા નથી તેથી રાગાદિભાવ જીવના અસ્તિત્વમાં થાય છે તેમ કહી ઉપાદાનની મુખ્યતાથી રાગાદિ આત્માના છે એમ શ્રદ્ધાન કરાવ્યું. કારણ કે જીવ જે એકાંતે પરના માની સ્વચ્છંદી ખની નિરુદ્યમી થશે તેા આત્માનું અહિત કરી મેકશે તેથી તેને આત્માના કમ કહ્ય'; અને જે જીવ રાગાદિકને પેતાના સ્વભાવ માની તેના નાશના ઉદ્યમ કરતા નથી તેને નિમિત્ત કારણની મુખ્યતાથી રાગાદિ પરભાવ છે એવું શ્રદ્ધાન કરાવ્યું. હવે એ બન્ને વિપરીત શ્રદ્ધાનથી રહિત થતાં જીવ સત્ય શ્રદ્ધાની થાય છે ત્યારે તે એમ માને કે, આ રાગાદિભાવ આત્માના સ્વભાવ તે નથી પણ કેના નિમિત્તથી આત્માના અસ્તિત્ત્વમાં વિભાવ પર્યાય ઉપજે છે તે નિમિત્ત મટતાં તેના નાશ થતાં સ્વભાવ ભાવ માત્ર રહી જાય માટે તેના નાશના ઉદ્યમ કરવા ચેગ્ય સમજી નાશ કરવાના ઉપાય પુછતા તેના ગુરુ ઉપાય બતાવે છે.
છે
આચાય ઉપદેશ આપે છે કે હું ભવ્ય! વિભાવ ભાવ નાશ કરવાના ઉપાય તા બુદ્ધિપૂર્વક તત્ત્વવિચારાદિક છે. તેનાથી અબુિદ્ધિપૂર્વક મેહ કર્મીના ઉપશમાદિક થાય છે અને માહ કર્મીના ઉપશમાદિક થતાં રાગાદિક. સ્વયં દૂર થાય છે. માટે હું ભવ્ય! તારે તત્ત્વવિચારાદિકના નિર ́તર ઉદ્યમ કરવા જોઇએ એ તારા હાથની ખાખત છે. જે પ્રમાણે તુ વ્યાપારાદિકમાં અનુરાગી
થઈ ઉદ્યમ કરે છે તેમ જો તું આત્મ વ્યાપારમાં અનુરાગી થઈ
動
ઉદ્યમ કરે તે સમ્યગ્દર્શન પૂર્વકના મેાક્ષ માર્ગ કાઈ કડીન