________________
ક
સ્યાદ્વાદી સભ્યદૃષ્ટિ ઉપદેશક ગુરુનુ સ્વરૂપ
निश्चयमालम्बन्तो निश्चयतो निश्वयं अजानन्तः । नाशयन्ति चरणकरण बाह्यचरणालसाः केऽपि ॥ ५२२ ॥ અ:- જે કાઈ પુરુષ મેાક્ષ નિમિત્ત સદા ઉદ્યમી રહે છે તે મહા ભાગ્યવાન છે. નિશ્ચય વ્યવહાર એ બન્ને નચેમાં કોઈ એકના પક્ષ (આગ્રહ) કરતા નથી પણ સથા મધ્યસ્થ ભાવ રાખે છે. ભાષા :- જે છત્ર શુદ્ધચૈતન્યસ્વરૂપ આત્મતત્ત્વમાં સ્થિરતા કરવા માટે સાવધાન રહે છે પણ જ્યારે પ્રમાદ ભાવની પ્રવૃત્તિ થાય છે ત્યારે તેને દૂર કરવા માટે શાસ્ત્રાજ્ઞાનુસાર ક્રિયાકાંડ પરિણતિરૂપ પ્રાયશ્ચિત્ત કરી અત્યંત ઉદાસીનભાવ ધારણ કરે છે પછી યથાશક્તિ પેાતાને પેાતાથ પાતામાં વેઠે છે. સદી પાત'ના સ્વરૂપમાં ઉપયાગી થાય છે. જે એવા અનેકાંતવાદી સાધક અવસ્થાને ધારણ કરવાવાળા જીવ છે તે પેાતાના તત્ત્વની સ્થિરતાનુસાર ક્રમ ક્રમથી કર્મોના નાશ કરે છે. અર્થાત્ અત્યંત પ્રમાદથી રહિત થઇ અડાલ અવસ્થાને ધારણ કરે છે તે કર્મચેતના અને કર્મ કુલ ચેતનાની અનુભૂતિમાં ઉત્સાહ રહિત છે. એક માત્ર જ્ઞાનચેતનાની અનુભૂતિથી ભરપુર આત્મીક સુખમાં લવલીન છે તે શીઘ્ર સસાર સમુદ્રથી પાર થઈ સમસ્ત સિદ્ધાંતાનું મૂલ (વીતરાગતા) એવા શાશ્વત પદના લક્તા થાય છે.
સ્યાદ્વાદી ગુરુના ઉપદેશ
શ્રીગુરુ રાગાદિ છેડાવવા ભવ્યાત્માને ઉપદેશ આપે છે કે હે ભાઈ ! રાગાદિના કર્તા જીવજ છે અને એ રાગડ્રિંક જીવનું જ