________________
4
છે ત્યારે આ એક માત્ર પોતાના આત્માને શુદ્ધ જાણવા (અનુભવવા) તેનેજ મેક્ષમાર્ગ માની સંતુષ્ટ થાય છે. તે ઉપદેશ પણ નિશ્ચયનયની મુખ્યતાથી જે કથન કર્યું હાય. તેને પેાતાના અભિપ્રાયથી એકાંતે ગ્રહણ કરી મિથ્યાષ્ટિ થઈ ગુરુપદને ધારણ કરી ઘણા લાળા જીવોને નિશ્ચયનયના એકાંતરૂપ વિષનું પાન કરાવી નરકાદિ ગતિઓના હેતુ ભૂત,સ્વચ્છ ંદ પ્રવૃત્તિને ઉપદેશ આપી શુષ્ક બનાવી અહિત કરી રહ્યો છે.
જેમકે- આત્મા કર્મ, નાકના સંબંધથી રહિત નિષધ છે, જે સમયે (વર્તમાન) આત્માની અવસ્થા મલિન છે તે જ સમયે દ્રવ્ય ગુણ તે ત્રિકાલી શુદ્ધ છે. અર્થાત્ માત્ર વર્તીમાન પર્યાય, તેની ચેાગ્યતાને કારણે વિકારી થઈ રહી છે તે કાંઇ કર્મ ઉદયને (નિમિત્તને) કારણે વિકારી થઇ નથી. કેવલી, તીર્થંકર જીવન્મુક્ત પરમાત્માએ પેાતાના વિકારની ચેગ્યતાને કારણે (શરીરમાં) રાકાણા છે કાઇ આયુકર્મને કારણે રાકાણા નથી. મેરુ પર્વત પણ આકાશમાં તેની (પર્યાયની) ચેાગ્યતાને કારણે ઉડી શકે છે, ઓયિક ભાવ આત્માના પારિણામિક ભાવ છે. આ પ્રમાણે અનેક આગમ વિરૂદ્ધ કથને એકાંતભાસી મિથ્યાષ્ટિ કહે છે. એવા એકાંત ચાગ્યતાવાદથી કાઈપણ વસ્તુની અસિદ્ધિ નથી. અર્થાત્ અન્ય દર્શનકારાની અપ્રમાણિક વાતા પણ આ ચેગ્યતાવાદથી સિદ્ધ થઈ શકે છે. જેમકે: મુકત આત્માઓના અવતારી થવા. સદાથી વા સ કાઇની મુકિત થવી, આદિ આદિ હાઅનર્થકારક દોષ આવા એકાંત ચગ્યતાવાદથી ઉત્પન્ન થાય છે. કરવાને વૃથા કલેશ માને છે. અથવા
"
',
વળી તેઓ તપશ્ચરણ