________________
- જ્યારે જીવને પિતાનું શ્રદ્ધાન જ્ઞાન, આચરણ થાય છે ત્યાર પદ્રવ્યમાં રાગદ્વેષાદિ પરિણતિ કરવાનું શ્રદ્ધાન, જ્ઞાન, આચરણ છુટતાં સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ થાય છે. પછી પિતાને પિતારૂપ અને પરને પરરૂપ યથાર્થ જાણ્યાં કરે ત્યાં રાગદ્વેષ થતા નથી. રાગાદિક મટાડવાનું શ્રદ્ધાન તેજ સમ્યગ્દર્શન છે, રાગાદિ મટાડવાનું જાણપણું તેજ સમ્યજ્ઞાન છે અને રાગાદિ મટાડવાનું આચરણ તેજ સમ્યકત્વ ચારિત્ર છે તે જ યથાર્થ મોક્ષ માર્ગ છે. તેના સાધનરૂપે સત્ય દેવ ગુરુ ધર્મ, જીવાદિ તત્ત્વનું યથાર્થ શ્રદ્ધાન પ્રત્યે જન ભૂત છે. રાગનો ઉદય આવતાં જે જ્ઞાની ભક્તિ ન કરે તે પાપાનુરાગ થાય એટલા માટે અશુભ તીવ્ર રાગ જવર છોડવા અર્થે જ્ઞાની પણ ભકિતમાં પ્રવૃત્તે છે. વળી તેને મેક્ષમાર્ગમાં બા નિમિત્ત માત્ર પણ જાણે છે પરંતુ ત્યાંજ ઉપાદેયપણું માની સંતુષ્ટ થતો નથી, પણ શુદ્ધોગનો ઉધમી રહે છે.
- કષાય. વિષય અને આહારને ત્યાગ કરે તેને ઉપવાસ કહે છે માત્ર અને ત્યાગ કરી પરિણમને અશુભમાં રાખવે તે તપ નથી પણ લાંઘણ છે. શાસ્ત્રમાં જે “તાણાના ” કહ્યું છે તે શુભાશુભ ઈચ્છા મટતા ઉપગ શુદ્ધ થાય તેને તપવડે નિર્જરા થઈ કહી છે માટે સમ્યકત્વ પ્રકારે સમજીને ઉપવાસાદિ કરવામાં આવે તે શુદ્ધપગ વધે છે. જ્ઞાની પુરુષને શુદ્ધોપગની ઈચ્છા છે તેથી તેના સાધનભૂત ઉપવાસ કરે છે.
ઈન્દ્ર અહમિન્દ્રાદિક વિષયાનુરાગથી ઈદ્રિય જનિત સુખ ભેગવે છે તેને પણ દુઃખ જાણ નિરાકુળ સુખ અવસ્થાને જ સમ્યગ્દષ્ટિ સુખ માને છે. અર્થાત્ આત્મિક સુખનેજ મેક્ષ જાણે