________________
૧૩
ન જ થાય. મિથ્યાદૃષ્ટિને પર પદાથોમાં આત્માના અનુભવ હાવાથી ભય થાય છે જ્ઞાનીને ૫૨૫દાર્થમાં આત્મ બુદ્ધિ નથી તેથી તેને ભય થતા નથી.
સસારી જીવામાં મધ અમધનું કારણુ
આત્મામાં અનંત ગુણ્ણા છે. તેમાં એક સમ્યકત્વ અને ત્રીજો ચારિત્ર નામના ગુણ છે. તે ગુણેાની મલિન અવસ્થા અર્થાત્ મૂર્છિત અવસ્થાને ભાવમાડુ કહે છૅ. તેના મૂતિ થવામાં નિમિત્ત કારણુ દ્રવ્યમાહનીય કર્મના ઉદય છે. જીવ નાની માટી ચેનિયામાં જે પરિભ્રમણ કરે છે તેનું મુખ્ય કારણ ભાવમેહ છે તે બધા અનર્થોનું મૂળ છે જ્યા સુધી જીવમાં તેના સદ્ભાવ છે ત્યાં સુધી કર્મના બંધ થયા કરે છે તેના અભાવમાં જીવ સંસાર ખંધનથી મુકત થઇ જાય છે. તેને અભાવ થતાં ભલે કેટલેાક કાળ શરીરાદિમાં જીવને રહેવું પડે છે છતાં જીવનું કાંઈ ખગડતું નથી.
એક મિથ્યાત્વ અને અજી રાગદ્વેષ તેમ એ પ્રકારે છે તેમાં પણ મિથ્યાત્વની મુખ્યતા છે તેના સદ્ભાવમાં જીવને સન્માજ સુજતા નથા તેના જેમ જેમ અભાવ થતા જાય છે તેમ તેમ સન્માર્ગે જીવ ચાલવાનું શરૂ કરે છે તેથી રાગદ્વેષ છુટતા જાય છે. પહેલાં તા જીવ પોતાને સ્વત ંત્રરૂપ શ્રદ્ધા જ્ઞાનમાં પૂર્ણરૂપે અનુભવે છે ત્યારબાદ તદ્દનુકુળ આચરણ કરે છે ત્યારે જીવના છુટકારો થઇ જાય છે. તે ભાવમાહના કા કારણના વિચાર કરવા જરૂરી છે. ભાવમેહ તે જીવના વિકાર