________________
મેટા મેટા આવિષ્કારેને નથી થતું. સ્વાનુભૂતિ વિનાનું છવાદિ તાનું શ્રદ્ધાન પણ જીવને કલ્યાણરૂપ થતું નથી.
સ્વાનુભૂતિરૂપ ચંચુથી સમ્યજ્ઞાનીરૂપ હંસ સ્વપ યથાર્થ જ્ઞાન કરી લે છે. દ્રવ્યકમ, ભાવકર્મ અને કર્મરૂપ જડ મૂર્ત પર પદાર્થોથી ભિન્ન ચિતન્ય, માત્ર પરિણામને ગ્રહણ કરે છે. જેમ હંસ જલમિશ્ન દૂધમાં પોતાની ચંચની અગાધ કળાથી દૂધનેજ ગ્રહણ કરે છે પણ એક બુંદ પાણીને ગ્રહણ કરતું નથી તેવી રીતે સમ્યગ્દાની રૂપી હંસને પણ ભેદજ્ઞાનની અગાધ કળા ઉત્પન્ન થઈ છે તે મિથ્યાદષ્ટિની બુદ્ધિમાં કદી પણ આવી શકતી નથી અને મિથ્યાત્વ કર્મના સ્વાદમાં તે આ કથનને સ્વીકારવા પણ તૈયાર થતું નથી તે પછી સ્વાનુભવની તે વાત શી કરવી ?
દ્રલિંગમુનિ કે જેમને અગિઆર અંગ નવપૂર્વનું જ્ઞાન કંઠસ્થ હોય છે તે ભલભલા માણસને છક કરી આપે છે તેના પ્રવચનમાં અજ્ઞાનીઓ વાહવાહના પિકાર કરે એવી શૈલીથી કથન કરે અને નવતનું નિરૂપણ અભૂત કળાથી કરે છતાં પણ સ્વાનુભૂતિલબ્ધિ વિના તેને શાસ્ત્રાભ્યાસ તેને લાભ કતા થતું નથી તેથી તે મિથ્યાષ્ટિ છે. સારાંશ એ છે કે બાહા પદાર્થોના જ્ઞાન સાથે આત્મિકજ્ઞાનને કદાપિ મેળ બેસી શકે તેમ નથી સ્વાનુભૂયાવરણ કર્મને ક્ષયે પશમ જેને થઈ ગયું છે તેજ ખરેખર સમ્યજ્ઞાની છે એટલે સ્વાપયેગી પદાર્થોનું શ્રદ્ધાન, સમ્યકૃત્વમાં કારણ છે.
થલ
નુભૂતિનું નિરૂપણ કાર