________________
તેનીજ સાધના કરે છે નિશ્ચય ધર્મને તા જાણતા નથી. અરિહંતદેવ, નિ થગુરૂ તથા જૈનશાસ્ત્ર છેાડી બીજાને નમસ્કારાત કરવાના ત્યાગ કર્યો છે એવી માન્યતાથી પેાતાને આજ્ઞા સમ્યક્ત્વી છે તેમ ગણી સતુષ્ટ થાય છે. બાહ્યલક્ષણા વડેજ ભક્તિ આદિમાં પ્રવૃત્ત છે પણ તત્ત્વજ્ઞાનપૂર્ણાંક પરીક્ષા કરતા નથી, અહિં તદેવને માને પણ તેના કયા લક્ષણા પુદ્ગલાશ્રિત છે કયા જીવાશ્રિત છે તેનું કિચિત્ જ્ઞાન નથી. વળી તે અરિહંતદેવને સ્વર્ગ માક્ષદાતા દીનદયાલ, અદ્યમાદ્ધારક, પતિતપાવન માને છે પણ તે તે। જેમ અન્યમતિએ કર્તૃત્વ બુદ્ધિથી ઈશ્વરને માને છે તેમ આ પણુ અરિહંતને માને છે. પણ એમ નથી જાણતા કે ફળ તા પોતાના પરિણામ પ્રમાણે મલે છે અરિહંત તા નિમિત્તમાત્ર છે. અને આ બધા વિશેષણેા તા ઉપચાર માત્ર છે તેનું તેઓને જ્ઞાન નથી આ પ્રમાણે મિથ્યાદૃષ્ટિએની મધી ક્રિયાએ સંસાર વક હાય છે.
અજ્ઞાની જીવાની કલ્પના
પ્રશ્ન :– ખાદ્ય પદાર્થ જેમકે પેનશીલ, કાગલ આર્દિનું જ્ઞાન જેમ સમ્યગ્દષ્ટિને થાય છે તેવુંજ જ્ઞાન મિથ્યાદષ્ટિએને પણ થાય છે આમ યથાર્થ જ્ઞાન થવા છતાં પણ મિથ્યાગ્દષ્ટિએને મિથ્યા જ્ઞાની કેમ કહા છે. ?
ઉત્તર :– કેવલ લૌકિક પદાર્થોના જાણવા માત્રથીજ સભ્યજ્ઞાની નથી કહેવાતા જો લૌકીક પત્નાર્થાના જાણુવાથીજ સભ્યજ્ઞાની થઇ જવાતુ હાય તા પાશ્ચિમાત્ય નિજ્ઞાનવેત્તા કે જેઓ અનેક સૂક્ષ્મ આવિષ્કાર કરી રહ્યા છે અને પદાર્થોની શકિતનું પરિજ્ઞાન