________________
පට
તે દેવ દુ:ખી કેમ થાય છે? શા માટે તેનું મરણ થાય છે? પેાતે પોતાના બચાવ કેમ કરી શકતા નથી ? બીજાના ગુલ્લાસ કેમ થાય છે ? તેને માનવાવાળા પણ રોગી, ગરીબ, દુ.ખી, પ્રત્યક્ષ જોવામાં આવે છે અને તેને ન માનવાવાળા પ્રત્યક્ષ સુખી જોવામાં આવે છે છતાં મિથ્યાદષ્ટિ ને તે વાત બેસતી નથી તેનું મૂળ કારણુ મિથ્યાત્વ કર્યું ના તીવ્ર ઉત્ક્રય છે જેથી સત્ય વાતની રુચિ થતી નથી. આ કારણે જી... ચતુર્ગતિમાં પરિભ્રમણ કરે છે. માટા મેટા, તપસ્વીએ અને ચેાગીએની જો આ મિથ્યાત્વની ગાઢ ખુલે નહી તેા તેએની બધી સાધના (ક્રિયા ધર્મ) કાંઇ લાભદાયક થતી નથી.
અજ્ઞાનીજી, જીવાદિ પદાર્થોના યથાર્થ સ્વરૂપને જાણતા નથી. તે પેતાની મિથ્યાબુદ્ધિથી જુદા પ્રકારેજ માને છે. કાઇ વખતે કાંઇ વિચારે છે તે કોઇ વખતે અન્ય કાંઇ વિચારે છે, તેની બુદ્ધિ પ્રત્યેક પદાર્થના સ્વતંત્ર અસ્તિત્વને સ્વીકારતી નથી. આગમમાં સૂમ, અન્તરિત, દૂરવતી પદાર્થોનું વર્ણન સર્વજ્ઞ વીતરાગ અને હિંતા દેશી એવા શ્રો જિનેન્દ્રદેવે કરેલ છે તેને તે યથાર્થ પ્રતિભાસતું નથી, તે તેમાં તર્ક અને સ ંશય કર્યો કરે છે, પદાર્થ દ્રવ્યદ્રષ્ટિથી નિત્ય છે અને પર્યાયદૃષ્ટિથી અનિત્ય છે તેમાં તેને સ ંશય થયા કરે છે. અજ્ઞાની લેાજનથી અને વિષય સેવનથી એટલે પર પદાર્થના અવલ મનથી સુખ માને છે તેથી પર પદાર્થના અવલંબન વિનાનું અતીન્દ્રિય સુખ તેની માન્યતામાં આવતું નથી. જ્ઞાનની પ્રવૃત્તિએ પણ ઇન્દ્રિયાથી દેખાય છે. જેને આંખ છે તે જોઇ શકે છે, જેને કાન છે તે સાંભળી શકે છે પણ જેને આંખ કાન નથી તે કેમ દ્વેખી સાંભળી શકતા હશે ?