________________
અપેક્ષાએ અનંત પ્રકારના હોય છે. તેની અતિ એક સમયની હોય છે બીજા સમયમાં તેને નાશ થતાં બીજા પ્રકારની હોય છે તે બધા નિમિત્તથી થાય છે તેથી તેને બંધના કારણ માનવામાં આવે છે. તે બધા ભાવો આત્માથી પરભાવ છે.
સદ્દભૂત પદાર્થને આશ્રિતે જે ભાવ થાય છે તેના પાંચ ભેદ છે. એકાંત, વિપરીત, સંશય, અજ્ઞાન, અને વિનય મિથ્યાત્વરૂપ હોય છે. કાલાંતરથી સાથે રહેલા ભાવેને અગ્રહીતમિથ્યાત્વ કહે છે અને નવી નવી પર્યાયથી તે ભાવેને પુષ્ટ કરવાના હેતુભૂત એવા કુદેવાદિકથી થતાં મિથ્યાત્વ ભાવેને ગ્રહીત મિથ્યાત્વ કહે છે. સંસારના પરિભ્રમણનું મુખ્ય કારણ તેજ છે. અને તેને કારણે જીવને પિતાના સ્વરૂપની ઉપલબ્ધિ થતી નથી. સ્વરૂપની ઉપલબ્ધિ ન થવા દેવી તેજ મિથ્યાત્વનું મોટામાં મોટું કાર્ય છે. જીવમાં બીજા ભાવે જે થાય છે તે પણ નૈમિત્તિક છે છતાં તે બંધના કાર્યરૂપ માનવામાં આવ્યા નથી. બંધનું પ્રયેાજન માત્ર મિથ્યાત્વ અને કષાયને માનવામાં આવેલ છે. અર્થાત બંધની વ્યાપ્તિ તે ભાવોની સાથે છે પણ અન્યભાવ સાથે નથી. અને જ્ઞાનમાં ચર્થથતા – અયથથતા પણ મિથ્યાત્વના કારણેજ આવે છે તે વ્યાહને કારણે જીવ અહિંસાદિ ધર્મ હોવા છતાં હિંસાદિમાં ધર્મ મનાવે છે. એકેન્દ્રિયાદિની પૂજા કરવા લાગી જાય છે, તિર્યંચની પૂજા કરવા લાગી જાય છે. કાગલપનશીલ કલમ આદિની પૂજા કરે છે. જે સમ્પ્રદાયમાં જન્મ થાય છે તે જ કુળ ધર્મને એઘ સંજ્ઞાથી માને છે તેમાં લેશ