________________
સુક્તજીવને જ્ઞાન અને સુખ થાય છે તે માત્ર કલ્પના છે. તે શરીરથી આત્માને જુદી માનતેજ નથી; સ્યાદ્વાદી જૈનાચાર્ય રૂડા પ્રકારે સમજાવવા છતાં પિતાના હઠને છોડતું નથી, પણ તર્ક કરે છે તે બધુ મિથ્યાત્વ કર્મનું માહભ્ય છે. - શરીરને દુબળું થતા પિતાને દુબળો માને છે. શરીરનારૂપથી પિતાને રૂપાળું માને છે. કુદેવને દેવ માને છે. કુગુરુને ગુરુ માને છે. અધર્મને ધર્મ માને છે. રાગદ્વેષહ આત્માને સ્વભાવ નથી છતાં રાગ દ્વેષી મેહી વિવિધ પ્રકારના દેવેને માને છે. પરિગ્રહને સંચય કરવાવાળાને ગુરુ માને છે. વીતરાગી આત્મિક સ્વભાવ તેજ ધર્મ છે અને રાગાદિ અધર્મ છે. તેના સાધને અને સમજાવવાવાળાં હોવા છતાં પણ જીવ અજ્ઞાનમાં ડુબેલ છે. બાહા ક્રિયા કાંડમાંજ ધમ માની રાખે છે. દેવો, પુત્રાદિ, ધનધાન્યાદિ આપે છે તેવી માન્યતાથી કુદેવાદિની અને મંત્ર તંત્રાદિવાલા ગુરુઓની ઉપાસના કરે છે. કેઈ કુળદેવી, શાશનદેવી, દેવતા આદિની સ્થાપના કરી પૂજા કરે છે. અરેરે! અરિહંત ભગવાનમાં પણ મિથ્થાબુદ્ધિથી પુત્ર પૌત્રાદિ આપે છે તેમ કહે છે. સંસારભાવના માટે જીવ શું શું અધર્મ નથી કરતો ! આ બધું મિથ્યાત્વનું મહભ્યિ છે.
કેટલા જેનાભાસીઓ કદાચ તપ કરે છે તે ભૂખ્યા રહેવાથી ઉપવાસ કર્યો માને છે અથવા લેભવશ તપ કરે છે પણ પિતાના પરિણામને તે જાણતા નથી. પ્રતાદિ ધારણ કરે તે બાહ્યાક્રિયા ઉપર જ દષ્ટિ રહે છે. અંતરંગ રાગાદિભાવરૂપ પ્રવૃત્તિનું કાંઈજ જ્ઞાન નથી. વ્યવહાર દર્શન જ્ઞાન ચારિત્રને મોક્ષમાર્ગ જાણી