________________
• . • સમ્યકત્વના પચીસ દેશનું સ્વરૂપ मद वसु सम्मक दोसउ आयतन सद य तीन मूढाए । इनदोसय विण सम्म हिम्मत सिव दीप सम गेय ॥५१५॥
અર્થ - આઠમદ, સમ્યકત્વના આઠદેષ, છ અનાયતન, ત્રણમૂઢતા એ પચીસ સમ્યક્ત્વના દેષ છે. તે દેથી સમ્યકત્વધર્મ મલિન થાય છે.
ભાવાર્થઆઠમદા- જાતિનેમદ, ધનામદ, કુલનેમદ, તપનેમદ, બલનેમદ, વિદ્યાને મદ, અધિકારનેમદ એમ આઠ પ્રકારે મદ કહ્યા છે. કેઈ કેઇ આચાર્યો પૂજામદ, શિલ્પિમદ, ઋદ્ધિમદ કહા છે પણ એ પૂર્વોક્ત આઠમદમાં ગર્ભિત થઈ જાય છે. લાભ, એશ્વર્ય, ઋદ્ધિ, શિ૯૫, તે ધન મદમાં અને સત્તા, પૂજા તે અધિકારમદમાં ગર્ભિત છે.
(૧) મામાના પક્ષને મદ કરે તેને માતાના પક્ષથી જાતિમ કહે છે. (૨) સભ્યદાને મદ તે લાભથી થતો ધનને મદ છે (૩). પિતાના પક્ષને મદ તે કુલને મદ છે. (૪) સુંદર શરીરના રુપથી મદ જે તે ૨૫ મદ છે. (૫) તપશ્ચરણથી મદ થ તે તપનો મદ છે. (૬) શરીરના બલને મદ કરે તેને અલમદ કહે છે. (૭) પંડિતાઈનો મદ કરે તે વિદ્યા (જ્ઞાન) ને મદ છે. અને (૮) અધિકારને મદદ કરવો તે સત્તાને મદ છે. એ આડે મદુ યુગલક્ષિત હેવાથી સમ્યક નામના આત્માસ્વભાવને