________________
fog
કરી રહ્યા છે તેને જ સમ્યજ્ઞાની કેવા જોઈએ પણ એવું તેનું લક્ષણ નથી. સમ્યજ્ઞાનીનું લક્ષણ એવું છે કે જે આત્માને દર્શનમેહનીય કર્મના ક્ષય, ઉપશમ અથવા ક્ષપશમની સાથે સાથ મતિજ્ઞાનાવરણ કર્મના એક વિશેષ પ્રકારના (લધ્યાવરણ કર્મના) ક્ષપશમથી લબ્ધિ (જ્ઞાન ચેતના) પ્રગટ થાય છે. મતિજ્ઞાનાવરણ કર્મને ક્ષપશમ જે કે સામાન્ય દૃષ્ટિથી બધા જીવોને વધારે ઓછા પ્રમાણમાં હોય જ છે પણ તેનાથી ઉપરોક્ત જ્ઞાન બીજા પ્રકારનું હોય છે. તેને સ્વાનુભૂલ્યાવરણ કર્મને ક્ષાપશમ પણ કહે છે અને સ્વાનુભૂતિ પણ મતિજ્ઞાનને ભેદ છે એટલે સમ્યજ્ઞાનીને સ્વાનુભૂતિ પ્રગટ થઈ જાય છે તેજ સમ્યજ્ઞાનીનું ખરેખરૂં ચિન્હ છે.
તે ચિન્હ પ્રગટ થવા છતાં પણ બાહ્ય પદાર્થોનું જ્ઞાન એછું (અપ) હોય અથવા કેઈ શંકાવૃતિ પણ હોય છતાં પણ તે સમ્યજ્ઞાનીજ છે. સમ્યગ્દષ્ટિને કદી રસીમાં સર્પનું, છીપમાં ચાંદીનું, ડુંઠામાં કદી પુરુષને ભ્રમ થઈ જાય છતાં પણ તે ભ્રમ બાહ્યદષ્ટિને દેષ છે તેથી કાંઈ સમજ્ઞાનમાં તે દેષ બાધક નથી. પશુઓને (સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તક) પણ સમ્યગ્દર્શનની સાથે સાથ તે લબ્ધિ પ્રગટ થાય છે તેઓને (પશુઓને) પદાર્થોનું ઘણું જ ઓછું જ્ઞાન હોવા છતાં પણ તે સમ્યજ્ઞાની છે. પશુઓને જીવાદિ તનું પૂર્ણ જ્ઞાન પણ કદાચ ન હોય તેમ છતાં મિથ્યાત્વકર્મના (પદ) નાશથી તે સમ્યજ્ઞાની છે. સમ્યજ્ઞાનીને બહુ જ્ઞાન હોવું જોઈએ તે નિયમ નથી માત્ર સ્વાનુભૂતિ પ્રગટ થઈ જવાથી સમ્યજ્ઞાની અલૌકિક સુખને આસ્વાદન કરે છે. આત્મપયોગી પદાર્થોનું શ્રદ્ધાન સમ્યજ્ઞાનીને થઈ જાય છે, તે શ્રદ્ધાના
જવાથી સરકાર