________________
૧૯૯
માત્ર વિચાર કરતા નથી. ચાર પૈસાની મટકી લેતી વખતે પુરા તપાસ કરે કે હું છેતરાઇ તેા જતા નથી ને? પણ પુરા આત્મા જેમાં છેતરાઈ જાય તેને તે જીવ લેશ માત્ર વિચાર કરતા નથી. કુળ ધર્મોનેજ સાચા માનો પડયેા રહે છે. ખાપદાદા શું મૂર્ખ હતા? બાપદાદાના ધર્મ કેમ છેાડી શકાય ? એવી એવી ઘણા પ્રકારની તર્ક ણા કરે છે તે બધુ મિથ્યાત્વનું મહાત્મ્ય છે. વેપાર રાજગારમાં નાત, જાત, ઊંચ, નીચ જોતા નથી માત્ર ધમના કાર્ય માંજ આંધળા ભીત થઇ ફસાય જાય છે. સત્ય સાંભળવામાં ન તે પૈસા લાગે છે ન કષ્ટ થાય છે છતાં પણ તે જીવ સાંભળવા જતા નથી પણુ પડયા પડયા વિરોધ કરે છે તે મા મિથ્યાત્વના મહાન પ્રભાવ છે.
મિથ્યાદ્રષ્ટિ પોતાના સ્વરૂપને જાણતા નથી તેથી પર સ્વરૂપ વિષે મગ્ન બની પરકાને અને પરસ્વરૂપને પેાતાના માને છે. તે ખાદ્ય ક્રિયા કરતા ઢાવા છતાં પેાતાને મોક્ષમાર્ગોને અધિકારી માને છે. તે સદા બંધ પર્યાય પદ્ધતિને સાધતા થકા તેને મેાક્ષ માર્ગ કહે છે; કારણ કે તેને આંતરદૃષ્ટિરૂપ શુદ્ધ દ્રવ્ય અક્રિયરૂપનું જ્ઞાનજ નથી. તે તે અંતર્ભિત ક્રિયા કેમ કરે? માટે એમ નક્કો થયું કે અજ્ઞાની ખંધને સાધતા હાવાથી બંધને પ્રાપ્ત થાય છે તે માક્ષને કેમ સાધી શકે ? નજ સાધી શકે.
:
તે અજ્ઞાની વિચાર પણ કરતા નથી કે જો વ્યંતર દેવાની પૂજા ભક્તિથી લક્ષ્મી મલી જતી હાય તેા ધર્મ કરવાની શુ જરૂર ? મેાક્ષમાગી જીવ, સંસારની લક્ષ્મીની માંગણી કરે તે તે મેાક્ષમાગી શેને ? પોતાના ઉપકાર, અપકાર, લાલ, હાનિ, આદિ શુભાક્ષુભ કર્મોથી થાય છે પણ જો દેવ કરી આપતા હાય તા