________________
પૂજા, સ્વાધ્યાય અર્થાત પ્રવચન (વ્યાખ્યાન) સાંભળી લીધું અલંઘણે ધર્મ (પુણ્ય) થઈ ગયો અને ત્રેવશ કલાક સુધી પાંચ પ્રકારના મુખ્ય પાપમાં પ્રવૃત્તિ રાખવી તે તે હજુ કંઈ - સંમેયે જં નથી. સાચા સ્વાધ્યાયથી પાપભીરુ થાય અર્થાત સંગ્રહ
ખેંચી છેતરપીડી, કપટ, ચોરી, અસત્ય, વિશ્વાસઘાત આદિ - લબ્ધિના પાપરૂપી ખરાબ સંસ્કાર ન છુટતા હોય તે સ્વાધ્યા. યાદિથી આત્માને કંઈ લાભ નથી. પ્રથમ પાપરૂપી સંસ્કારો છું ભવભીરૂ થાય, સારા સંસ્કાર ભાર તોજ જીવને લાભ થયો કહેવાય. તે પિતાને આત્મા સ્વયં જાણી શકે છે કે મારા આગળના પરિણામેથી વર્તમાન પરિણામોમાં શાન્તિ છે અથવા સદાચરણરૂપ છે, તેવા સંસ્કાર આવ્યું જીવમાં ઉદાસીનતા, સરળ, ભદ્ર પરિણામ સતત પુરુષાર્થથી આવે છે. અનાદિના સંસ્કાર ક્ષણભરમાં નાશ થતા નથી પણ સતત પુરુષાર્થ કરતે રહે તે નાશ થાય છે. - પિતાના પુત્ર પુત્રાદિ, પરિગ્રહ સંગ્રહ કરવા પાછળ મોતને ભય છેડીને ગાળે છે તેટલે સમય આત્માની સિદ્ધિ માટે કરે તે અવશ્ય આત્મિક સુખની વિના સંશય પ્રાપ્તિ કરે. એ પ્રમાણે જીવન શુ ગનું નિમિત્ત પામી સત્તાના કર્મોના પાપ રસે સુકાય છે પુણ્ય રસ પડતા જાય છે. એ પ્રમાણે સતત પ્રયાસ ચાલુ રાખતા જ્ઞાનની વૃદ્ધિ પણ સૂક્ષમતાને પકડતી થશે. તાવ વિચારમાં ઉપગ હે પાદેયરૂપ પરિણમન કરતે કરતે - કિર્વિકલ્પતાને સ્થિરતા પામે છે. અર્થાત્ રાગ દ્વેષ (ઈટાનિસ્ટ) રૂપ પરિણમતે નથી. (કાય છે) તેમ કરતાં કરતાં જીવને અનાયાસે અચિત્ય પરિણામની પ્રાપ્તિ થતા અંતર્મુહૂર્તમાં સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે.
સના
સમય
કરવા
માં પ્રાપ્તિ અને પાર
અવશ્ય આરિલે સમય