________________
પર
સારાંશ - જે અનુક્રવ નિમિત્ત હોય તે કર્મ ફલ આપે છે અને જે અનુકૂલ નિમિત્ત ન હોય તે કર્મ પિતાનું ફલ આપ્યા વિના ખરી જાય છે.
સાતવેદી અને અસાતવેદની બન્ને કર્મ વર્ગ@ાએ પ્રત્યેક સમયમાં ખરી રહી છે. પરંતુ બન્નેનું ફલ એક સાથે દેખાતું નથી, જેનું નિમિત્ત હશે એવું ફલ આપશે. જે અસાતાનું નિમિત્ત હશે તે દુઃખ ભેળવવામાં આવશે અને સાતાકર્મ નકામું ખરી જશે અને માતાનું નિમિત્ત હશે સુખ ભેગવવામાં આવશે અને અસાતા કર્મ નિરર્થક ખરી જશે.
કઈ કઈ વખતે તીવ્રકને ઉદય થાય છે ત્યારે તેને ભેગા જ પડે છે. અને તેનું ફલ અવશ્ય પ્રગટ દેખાય છે અને તેને અનુકૂવ નિમિત્ત થઈ જાય છે. જેમકે અકસ્માત ધનને લાભ થઈ જ, અકસ્માત ઈજા આવી જવી વગેરે; પણ મંદકર્મ ઉદયમાં અમારો પુરુષાર્થ જીતી જાય છે અને તીવ્રમાં નથી જીતી શકતો તે કથન ને શુદ્ધ ઉપાદાન અને અશુદ્ધ ઉપાદાન સાથે મેળવી લેવું જોઈએ. પાપ પુણ્યને ઉદય કેવો આવશે તેનું અને જ્ઞાન નથી તેથી અમારું એ કર્તવ્ય છે કે, અમારે સદા પુરુષાર્થવાન થઈ સારા નિમિત્ત મેળવવા જોઈએ. કારણ જે તીવ્ર કર્મ બાધક હશે તે કાર્ય થશે નહી અને સાધારણ મંદ હશે તે કાર્ય થશે. | નદીમાં જે ઓછુ પાણી હશે તે પાણુની ધારા વિરૂદ્ધ તરી શકાશે પણ જે પાણી અધિક હશે તે પાણીની ધારા