________________
૫૦૦
સાતમી નરકનું તેત્રીશ સાગરનું આયુ બાંધેલ હતું પણ પાછળથી તે આયુ પરિણામના નિમિત્તથી ૮૪૦૦૦ ચૌરાસી હજાર વર્ષનું થઈ ગયું તેમ જાણવું. ઉદીરણું - જે કર્મ હજુ પાકેલ (ફલદાન શક્તિરૂ૫) નથી અર્થાત્ જેની સ્થિતિ હજી વધારે છે તેની સ્થિતિ ઘટાડીને તે કર્મોને તેને સમય પહેલા ઉદયની આવલીકાલની અંદર કરી દેવા જેથી તે કર્મ મેડ ફલ દેવાવાળા હતા તે જલ્દી ફલ દેવા સમ્મુખ થઈ જાય તે અવસ્થાને ઉદાણું કહે છે. દષ્ટાંત =જેમ કેઈને જે સમયમાં અન્નાદિ ન મલવાથી ક્ષુધા થઈ રહી છે તે સમયમાં અસતાવેદનીય ડી કર્મની વર્ગણનીય ઉદીરણ થવા લાગી છે ત્યારબાદ એવું પ્રબળ નિમિત્ત મલતાં તે પિતાના સમય પહેલાજ ઉદય થઈ ફલ પ્રગટ કરવા લાગી જાય છે તેમ જાણવું. ભૂજ્યમાન (ભેગવા ગ્ય) આયુકમની ઉદીરણ કેઈ જીવને એવે સમયે થઈ જાય છે કે તે જીવ વિષખાઈને, અગ્નિમાં બળીને, શ્વાસનિરોધી આદિ કારણેથી મરવા તૈયાર થાય છે ત્યારે આયુ કમની સર્વ વર્ગણાઓ એકદમ ઉદયમાં આવી ખરી જાય છે તેથી તે પ્રાણીને તે શરીર છેવું પડે છે અર્થાત્ મૃત્યુ થાય છે. સત્તા - કર્મોના બંધ થઈ ગયા પછી જ્યાં સુધી તે કર્મ ઉદય ઉદીર્ણ અથવા નિર્જરા ન થાય ત્યાં સુધી આત્માના પ્રદેશમાં એક ક્ષેત્રાવગાહ સંબંધરૂપસ્થિત રહે તેને સત્તવ અથવા સત્તા કહે છે. ઉદય- કર્મોની સ્થિતિ પૂરી થઈ ગયા બાદ ઉદયમાં આવવું અથવા ફૂલ આપી ખરી જવું. ઘણા કર્મો તે પોતાની સ્થિતિ પૂરી થયા