________________
૫૮૯
મિશ્રમેહનીયનું સમ્યકત્વ મેહનીયમાં સંક્રમણ કરણ થાય છે. સાતાનું અસતાવેદનીયમાં અને અસાતાનું સાતવેદનીયમાં, ક્રોધનું માનમાં, માનનું માયામાં, માયાનું લેભમાં ઈત્યાદિ રૂપ થાય છે. પરંતુ મેહનીય કર્મમાં દર્શન મેહનીય અને ચારિત્રમેહનીયમાં પરસ્પર સંક્રમણ થતું નથી. તેમજ ચારે પ્રકારના આયુમાં સંક્રમણ થતું નથી. જેના પરિણામેના નિમિત્તથી કઈ વિશેષકર્મની વર્ગણાઓની પ્રકૃતિ અન્ય પ્રકૃતિરૂપ બદલી જાય છે.
પિતાના
અને તેના
દષ્ટાંત - જેમકે કેઈએ કેઈ અન્યને દુઃખ દીધા બાદ પિતાના કરેલા કૃત્યને બહુજ પશ્ચાતાપ કરે અને તેની માફી માગે તથા થોડું પ્રાયશ્ચિત પણ લે અને પોતાના આત્માની ઘેર નિંદા કરે અને આત્મધ્યાનાદિ કરે તેવાં શુભ પરિણામોના નિમિત્તથી તે અસતાવેદનીય કર્મની વર્ગણાઓની પ્રકૃતિ જે સત્તામાં પડી છે તે સાતારૂપ સંક્રમણ થઈ જાય છે. તેને માટે જ સામાયિકાદિ ષટકર્મ નિયત કરવામાં આવેલ છે.
અને આત્માના છે અને
અપકર્ષણ- કેઈ સમયમાં બાંધેલા કર્મોની સ્થિતિ તથા અનુભાગને પિતાના પરિણામેના નિમિત્ત દ્વારા ઘટાડી દેવાં તેને અપકર્ષણ કહે છે. દૃષ્ટાંત - જેમકે કોઈએ મનુષ્ય આયુ ૧૦૦ વર્ષની સ્થિતિઅનુભાગ સહિત બાંધી લીધાં. પછી તેના પરિણામોમાં આયુ બંધનાકાળમાં કાંઈ મલીન રૂપ પરિણામ થયા તેથી પૂર્વમાં બંધાએલ આયુષ્ય છુટી શકતું નથી, તેમજ બદલી શકતું નથી પણ સ્થિતિ અનુભાગ કમતી (ઓછું ) થઈ જાય છે. જેવી રીતે રાજા શ્રેણિકે