________________
૧૮૭
નથી એવાં દ્રવ્યકમોને અપ ણુના ખલથી ઉદયાવલી કાળમાં લાવવાં તેને ઉદીરણા કહે છે. પુદ્ગલ કર્મની સત્તા રહેવી તે સત્ત્વ છે. જે ક પેાતાની સ્થિતિને પ્રાપ્ત થઇ ફૂલ આપવાનાં સમયમાં હાજર થઈ જાય તેને ઉદચ કહે છે. જે કર્મ ઉદ્ભયાવદીમાં પ્રાપ્ત ન થાય અર્થાત ઉદ્દીરા અવસ્થાને પ્રાપ્ત ન થાય તે ઉપશમ છે. જે કર્મ ઉદ્ભયાવલીમાં તેમજ સંક્રમણ અવસ્થાને પાપ્ત ન થઈ શકે તેને નિવૃત્તિ કહે છે. જે કર્મ'ની ઉદીરણા, સક્રમણુ, ઉત્કર્ષ ણુ અને અપ ણુ એ ચારેમાંથી કાઈ પણ અવસ્થામાં ન બદલે તે નિકાચિત કરણ છે. કર્મોની દશ વિશેષ અવસ્થા થાય છે તેને કરણ કહે છે તેનું સક્ષેપમાં વર્ણન નીચે પ્રમાણે છે.
અધઃ- જ્યારે ક વ ણાએ પેાતાનું પુદ્ગલ નામ છેાડી જ્ઞાનાવરણાદિ નામ પામી આત્માના ચેાગ કષાયને કારણે આત્મા સાથે એક ક્ષેત્રે રહે છે; ત્યારે તેન!માં જીવના ગુણ્ણાની અવસ્થાને ઘાતવાની ( મલિન ) અને સાતા, અસાતાકારી સંબંધને મેળવવાની શક્તિ પ્રાપ્ત કરે છે તે કાર્ય ને બંધ કરણ કડું છે. જે સમયમાં ક્રમિના આસ્રવ થાય છે તેજ સમયમાં તેના બંધ થાય છે. મધ થતી વખતે પ્રકૃત્તિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ ચારે ક્રિયા એક સાથે થઇ જાય છે. અથાત્ જે સમયમાં પુદ્ગલ આવે છે તેજ સમયમાં તેના બંધ પૂર્વ ખદ્ધ કાણુ શરીર સાથે થઈ જાય છે. તેની ચાર અવસ્થાએ થાય છે તેથી અંધ પણ ચાર પ્રકારે માનવામાં આવેલ છે.
خط
પ્રકૃતિમધ:- જે પુદ્ગલ કર્મ બંધાયા તેનીžપ્રકૃતિ ( સ્વભાવ ) જ્ઞાનાવરણાર્દિક રૂપ થવી તેને પ્રકૃતિ ખંધ કહે છે.