________________
૫૫
અજ્ઞાનીની બુદ્ધિમાં જે વાત બેસી શકતી નથી તે વાત હું કહુ છું: કે, એક અંતર્મુહૂર્તમાં અગિઆરમાં ગુણસ્થાનથી પડો કમથી મિચ્છાદષ્ટિ થઈ, વળી પાછો ચડો કેવળજ્ઞાન ઉપજાવે ત્યારે બીજે કેઈ જીવ અગિઆરમાં ગુણસ્થાને યથાખ્યાત ચારિત્ર પામી, પાછા મિથ્યાષ્ટિ થઈ કિચિત્યુન અર્ધપુદગલ પરાવર્તન કાળ સુધી, સંસારમાં ભમે છે. વળી કઇ જીવ નિત્ય નિગોદમાંથી નીકળી સીધે મનુષ્ય થઈ આઠ વર્ષની આયુમાં મિથ્યાત્વથી છુટી સમ્યફત્વ પ્રાપ્ત કરી દિક્ષા ધારણ કરી અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામે છે. અને સાદિ મિથ્યાદષ્ટિને જે છેડેકાળ મિથ્યાત્વને ઉદય રહે તે પણ બાહા જેનપણું નષ્ટ થતું નથી તેમજ તેનું અશ્રદ્ધાન પણ થતું નથી. વળી તેજ જીવને વિચાર કર્યા વિના યા અલ્પ વિચારથી જ ફરી સભ્યત્વની પ્રાપ્તિ થઈ જાય છે. આવી કેઈ વિચિત્ર દશા જેના પરિણામમાં થાય છે. માટે પિતાના પરિણામ ન બગડે તેવો ઉપાય ભવ્ય જીવે કરવો જોઈએ.
- આમા માત્ર પોતાના પરિણામને કથંચિત્ કતો છે. તેના (જીવન) પરિણામનું નિમિત્ત પામીને કર્મોમાં દશ પ્રકારની ક્રિયા થાય છે. તે કર્મોની ક્રિયાને કર્તા આત્મા કદાપિ નથી પણ જીવના. કઈ એક પરિણામ અને કર્મના પરિણામને એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે તે કર્મોમાં સ્વયં દશ પ્રકારની કિયા થાય છે તેનાથી જ આત્માને સમ્યગ્દર્શન પૂર્વક નિર્વાણની પ્રાપ્તિ થાય છે. જે એ ક્રિયાને સ્વીકાર કરવામાં ન આવે તે જીવને કદી પણ સમ્યગ્દર્શન પ્રાપ્ત ન થઈ શકે અને સમ્યગ્દર્શન વિના મેક્ષમાર્ગની: પ્રાપ્તિ પણ ન થઈ શકે અને તેના વિના નિર્વાણની પ્રાપ્તિ