________________
૧
પર્યાપ્તની ગતિ મલી, ત્યાં મન વડે વિચાર કરવાની ( ડેયાપાદેય ) શકિત વધી, મંદ રાગાદિના ઉદય થતાં બહારથી ઉપદેશાદિનું નિમિત્ત અને અને તે ૧ખતે જે જવ બુદ્ધિપૂર્વક ઉપદેશાદિકમાં ઉપયેગ જોડે તેા ધર્મ કાય માં પ્રવૃત્તિ થાય, પ્રવૃત્તિ થતાં પરિણામેમાં વિષ્ણુ હતા આવી, ઉપયોગ ધર્મ કાર્ય માં રોકાયેલા હેાવાથી, ક્રોધાદિકમાં પ્રવૃત્તિ કરતા નથી, વળી નિમિત્તપણુ પ્રશસ્ત રાગનું મળ્યુ છે, તેથી તે વિશુદ્ધ પરિણામેાના નિમિત્તથી પૂર્વે ખાંધેલા કમાં જે સત્તામાં પડયાં છે તેમાં ઉત્કર્ષણ-અપકર્ષણ-સંક્રમણાદિ કા થતાં તેની શકિત હીન થવા લાગી અને તે કમાઉદ્ભયમાં આવતાં સર્વ પ્રકારના ખાહ્ય સંચાગેા અનુકૂળ થઈ આવ્યા અને ધર્મ શ્રવણ પ્રત્યે તેના અનુરાગ થયા હતા તે ઉપદેશના નિમિત્તથી તેને ધર્મની પ્રાપ્તિ થઈ અને તેનાથી તેનું ભલું થવું શરૂ થયું; એટલે વિષય કષાયાદિથી છુટી, મેક્ષ માર્ગ તરફ્ તેનું વલણ રુચિપૂર્વક થયું; એજ પુરુષાર્થ જીવના કાર્યકારી થાય છે. પણ જે મદ્ય રાગાદિમાં વિષય કષાયાના કા માંજ પ્રવ્રુતે અથવા વ્યવહાર કા માં પ્રવૃતે તે અવસર ચાલ્યા જાય અને સ'સાર પરિભ્રમણ રહે, માટે લેશમાત્ર મંદકષાયના ઉદયમાં પ્રમાદ કરવા ચેગ્ય નથી. કારણ કે તીવ્ર કષાયાદિમાં પુરુષાર્થ કરે તા તે પાપકા ના જ કરે, પણ ધર્મકાર્યના પુરુષાર્થ થઈ શકે નહી; વળી તીવ્ર રાગાદિ સહિત જીવના ઉપયોગ ઉપદેશમાં જોડાય નહી, માટે સત્ના સમાગમ છેડા જેવા નથી.
ભદ્રે ! જીવના પરિણામની પણ કાઈ વિચિત્ર શકિત છે. તે જ્ઞાની છેાડી અજ્ઞાની કઢી પણ જાણી શકતા નથી, અથવા