________________
K
એમ થતાં થતાં” દેશચારિત્ર, સકલચારિત્ર અ°ગીકાર કરવાના ભાવ સ્વયં થાય છે; પછી ચારિત્ર ધારણ કરી, પેાતાના પુરુષા વડે ધર્મમાં પરિણતિ વધારે છે. ત્યાં વિશુદ્ધતા વડે કર્મની કિત હીન થતાં જેમ જેમ વિશુદ્ધતા વધતી જાય છે તેમ તેમ કની કિત વધારે વધારે હીન થતી જાય છે; એ પ્રમાણે ક્રમથી મહુના સર્વથા નાશ કરે છે. ત્યાં પરિણામ સર્વથા ( વિશુદ્ધ ) શુદ્ધ થવાથી જ્ઞાનાવરણાદિના નાશ થઇ, કૈવલજ્ઞાન પ્રગટ થાય છે,
મંદ કષાય થાય ત્યાં પુણ્યના રસ વધે, પાપના રસ ઘટે, અપકર્ષણ ઉત્કૃ ણુ સંક્રમણાદ્ધિ થાય; વળો તીવ્ર કષાય કરે ત્યાં વળી પુણ્યના રસ ઘટે, પાપના રસ વધે, તેમાં તે પ્રમાણે સંક્રમાદિ થાય; આમ ભરતી એટના તાકાનમાંથી પેાતાની નાવને જે ડાહ્યો પુરુષ ખચાવી લ્યે છે, તેજ મેાક્ષના સાચા સુકાની થઇ શકે છે, તે જીવ એ ચાર ભવ મનુષ્ય દેવના દેણા ચુકવવા સંસારમાં રહી ચુકતે દેણુ' ચુકાવી ખાતું સરભર કરી નિજદેશમાં ચાલ્યા જશે. જ્યાં સ ( ક રજ ) કર્જ માંથી છુટા થયા, પછી પાછું આવવાનું પ્રત્યેાજન શું? કાંઇ નહી; આ દશાને મેક્ષ કહે છે.
જ્યાં સુધી મત્રરૂપી સાધન નહાવાથી અનાદિથી દુશ્મનને મહાન જાણી ડરતા હતા, કાંપતા હતા, પરત ંત્ર ભયભીત રહેતા હતા તેજ જીવ જયારે ગુરુ પાસેથી મંત્ર વિદ્યા શીખી લેતાં મહાનમાં મહાન જણાતા દુશ્મનને ઢીલેા કરી નાખે છે અને આખરે તેને પેાતાના ક્ષેત્ર (દેશ)માંથી ભગાડી મુકે છે તેમ જીવ અનાદિથી કર્મ પ્રત્યેની એકત્વ બુદ્ધિના પ્રભાવથી ભય ખાતે હતા તેના રાઘણાં ગાતા હતા, તેનાથી ડરતા કાંપતા હતા તેજ