________________
પા
માદિ ન થયા ડાય, તેા જીવને કાટી ઉપાયે સમજાવવા છતાં પણ સમજે નહી, અને જ્યારે જીવ સ્વયં કરવા તૈયાર થયા ત્યારે સમજવું જોઈએ કે તેની કાળ લબ્ધિ તેમજ ભવિતવ્યતાના વિપાક કાળ આવી ગયા લાગે છે, નહીતર આવાં સાધના કેમ મટે, તેમ વિચારી જે જીવ બુદ્ધિ પૂર્વક મેાક્ષના ઉપાયના પુરુષાર્થ કરે છે, તેને સર્વ કારણેા મલી રહે છે; અને અવશ્ય તેને માક્ષની પ્રાપ્તિ થશે જ. એવા નિશ્ચય કરવા.
જીવના પુરુષાર્થના નિમિત્તથી જ કર્મોના ઉપશમાદ્ધિકમાં સ્વયં કાર્ય શરૂ થઈ જાય છે. તે કાર્યના કર્તાહર્તા આત્મા કિંચિત્ માત્ર નથી. જો જીવ પોતે ઉપદેશ સાંભળી તેને ગ્રહણુ કરી તત્ત્વ વિચારપૂર્વક પુરુષાર્થ ન કરે તેા કાળલબ્ધિ આંધળી બિચારી શુ' કરે ?
જો જીવ પુરુષાર્થ વડે તત્ત્વ નિર્ણય કરવામાં ઉપયોગ લગાડવાના અભ્યાસ રાખે તે તેને વિશુદ્ધતા વર્ષે પ્રતીતિ આવે અને તેથી કાંઈની શકિત હીન થતાં કેટલાક કાળમાં આપેાઆપ દર્શનમાહના ઉપશમ થતાં જીવને સ્વયં સમ્યગ્દર્શનના લાલ થાય છે; ( અહીં એટલું જાણવું કે પુરુષાર્થ સતત જાગ્રત હોવા જોઇએ ) અને સમ્યગ્દર્શન થતાં શ્રદ્ધાન એવું થયુ. કે “હું” આત્મા છું, મારે રાગાદિ ન કરવા, પરંતુ ચારિત્રમેહનીયના ઉદ્દયથી રાગાદિક થાય છે ત્યાં તીવ્ર ઉત્ક્રય થતાં તે વિષય કષાયા-દિમાં પ્રવૃત્ત છે ખરા, પણ તેના મઢ ઉદય થતાં પેાતાના પુરુષાર્થ ધર્મ કાર્ય માં વા વૈરાગ્ય આદિ ભાવનામાં ઉપયોગને લગાડે છે, તેના નિમિત્તથી ચારિત્ર મહમંદ થતા જાય છે,