________________
સાથ ઉત્પન્ન થનાર જગભૂજ્ય તીર્થકર દેવ જેવા મહાપુરુષને છ છ માસ સુધી આહારને વેગ થવા ન દીધો અને હજાર વર્ષ સુધી કઠોર તપશ્ચરણ કરવા છતાં કેવલજ્ઞાન પ્રાપ્ત થવા ન દીધું એવા આદિ બહ્ય આદિનાથ ભગવંતને પણ કર્મોએ પિતાને પ્રભાવ બતાવ્યું તે, હે પામર છવ! તારી તે અહીં ગણત્રીજ કયાં છે. અર્થાત તારૂં શું મૂલ્ય છે? કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ આયુકર્મની સ્થિતિ સુધી અનંત ચતુષ્ટયના સ્વામી પરમાત્માને દેહસ્થ રહેવું પડ્યું તે બધી કમની અચિત્ય શક્તિ છે (જુવે ધવલ ખંડ ૧ પૃષ્ઠ ૪૬.) सम्यकत्वप्रतिनिबद्ध मिथ्यात्वं जिनवरैः परिकथितम् । तस्योदयेन जीवो मिथ्याष्टिरिति ज्ञातव्यः ॥५१०॥ ज्ञानस्य प्रतिनिबद्ध अज्ञानं जिनवरैः परिकथितम् ।। वस्योदयेन जीवोऽज्ञानी भवती ज्ञातव्यः ॥५११॥ चारित्रप्रतिनिबद्धः कषायो जिनवरै परिकथितः । तस्योदयेन जीवोऽचारित्रो भवति ज्ञातव्यः ॥५१२॥ અર્થ- સમ્યકત્વને રોકનારૂં મિથ્યાત્વ છે એમ જિનવરેએ કહ્યું છે, તેના ઉદયથી જીવ મિથ્યાષ્ટિ થાય છે એમ જાણવું. જ્ઞાનને કિનારું અજ્ઞાન છે એમ નવરાએ કહ્યું છે, તેને ઉદયથી જીવ અજ્ઞાની થાય છે એમ જાણવું. ચારિત્રને કિનાર કષાય છે એમ નવરેએ કહ્યું, તેના ઉદયથી જીવ અચારિત્રી થાય છે એમ જાણવું.