________________
B
•
ચાથા ગુણસ્થાનથી ખારમાં ગુણસ્થાન સુધી ડાય છે. પહેલુ અજ્ઞાન તે અધના કારણ ભૂત છે અને બીજી અજ્ઞાન ખંધનાં કારણું ભૂત નથી.
।
ค
મુનિને મૂળગુણામાં પાંચ ઇન્દ્રિયાના વિષયને ત્યાગ કહ્યો છે, પણ ઇન્દ્રિયાનું જાણવું તેા મટતું નથી અને વિષયામાં રાગદ્વેષ સથા દૂર થયા હાય તા ત્યાં યથાખ્યાત ચારિત્ર થઇ જાય, તે તેા અહીં થયું નથી; પણ સ્થૂલ પણે વિષય ઇચ્છાના અભાવ થયા છે અથવા ખાદ્ય વિષય સામગ્રી મેળવવાની પ્રવૃત્તિ દૂર થઇ છે, તેથી તેને ઇન્દ્રિય વિષયને ત્યાગી કહ્યો છે. અંતરાત્મા પેાતાના આત્માને યથાર્થ સ્વરૂપે જાણે છે અને તેના શરીરાદિ પરદ્રવ્યથી ભિન્ન અનુભવ પણ કરે છે, તે પણ અહિરાત્માવસ્થાના અનાદિ કાળના સ'સ્કારા ( પૂર્વકાલીન વિભ્રમ સંસ્કારો ) જાગ્રત થવાને કારણે કદી ક્દી તેને ખાદ્ય પદાર્થોમાં એકત્વના ભ્રમ થઈ જાય છે; તેથી અંતરાત્મા સમ્યગ્દષ્ટિને ક્ષયે પશમ લબ્ધિરૂપ જ્ઞાનચેતનાની સાથ કદાચિત કર્મ ચેતના અને કર્મ ક્લચેતનાના પણ સદ્ભાવ માનવામાં આવેલ છે. (જુઓ સમાધિત ત્ર ગાથા ૪૫)
जीवस्स बहुपयारं उवयारं कुणदि पुग्गळं दव्यं । देहं च इंदियाणि य वाणी उस्सासणिस्सासं ॥५१३॥ અર્થ:- દેહ, ઇન્દ્રિય, વચન, શ્વાસેાશ્વાસ આદિ પુદ્ગલ દ્રવ્ય પણ જીવને બહુ પ્રકારે ઉપકાર કરે છે. ભાવાર્થ :- કેટલીક પુદ્ગલ પ્રકૃતિએ આત્માને અહિતકારી (અનુ પકારી) અને કેટલીક પુદ્દગલ પ્રકૃતિ આત્માને મેાક્ષ માં માં ઉપકારી છે. જેવીકે- ઓરિક શરીર, ગેાંપાંગ, સતાવેદનીય,