________________
૫૦૨
સમ્યગ્દર્શન કેમ પ્રાપ્ત થઇ શકે ? સમ્યગ્દર્શન વિના મોક્ષ માર્ગ પમાતા નથી અને મેાક્ષ મા વિના નિવોણની પ્રાપ્તિ ક્રમ થઇ શકે?
ઉત્તર: હે ભવ્ય મિથ્યાત્વ નામની કર્મ પ્રકૃતિ આત્માને મિથ્યાર્દષ્ટિ કરતી નથી. કારણ કે આત્મા પાતે પરિણમનશીલ છે સર્વથા કુટસ્થ નથી. ચેતનભાવ મિથ્યાત્વને કર્તા કથ ંચિત્ આત્મા છે. હવે જો મિથ્યાત્વ નામની પ્રકૃતિ આત્માને મિથ્યાદૃષ્ટિ કરે છે એમ એકાંતે માનવામાં આવે તે અચેતન પ્રકૃતિ ચેતનભાવ મિથ્યાત્વની કર્તા થતાં જડ પ્રકૃતિ ચેતનપણાને પ્રાપ્ત થશે. અથવા જીવ એવા પુદ્ગલ દ્રવ્યને જડમાવમિથ્યાત્વરૂપે કરે છે એમ જો એકાંતે માનવામાં આવે તેા પુદ્ગલ દ્રવ્ય મિથ્યાદષ્ટિ થશે. પણ જીવ થશે નહીં. એમ તા પ્રત્યક્ષ વિરૂદ્ધ ભાસે છે.
અન્ય દ્રશ્ય અન્ય દ્રવ્યના ભાવાના કર્તા હાય નહિ કારણ કે, પ્રત્યેક દ્રવ્ય પરિમણમનશીલ હાવાથી પોતે પેતાના શુદ્ધાશુદ્ધ ભાવાનાં તો છે. તેથી જે ચેતનના ભાવેશ છે તેમના કતો ચેતન જ છે અર્થાત્ મિથ્યાત્વાદિ ભાવરૂપ પરિણામેાનેા ક આત્મા જ છે, પણ જડ નથી, આત્મા જ્યારે તે કર્માંના ઉદય) નિમિત્તે પરિણમે છે ત્યારે તે, તે પરિણામેાથી યુકત થાય છે. અર્થાત કર્મોના ઉદયના આશ્રય કરી આત્મા પાતે સ્વય' (પરિહ્યુમનશીલ હાવાથી) કર્મ ભાવે પરિણમે છે. તેવી જ રીતે પુટ્ટુગલ પણ જીવના ભાવ મિથ્યાત્વનું નિમિત્ત પામીને સ્વયં ક ભાવે પદ્મિણમે છે. અલેદ્રષ્ટિમાં તા કર્તા કર્મ ભાવ જ નથી. એક શુદ્ધ ચૈતના માત્ર જીવ જ છે. પણ પર્યાયાર્થિક નયની અપે