________________
પછી
ભાવાર્થ- સમ્યકત્વ કે જે મેક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રાકનારૂં મિથ્યાત્વ છે. તે મિથ્યાત્વ તે પિતે કર્મ જ છે તેના ઉદયથી જ જીવ મિથ્યાષ્ટિ થાય છેજ્ઞાન કે જે મેક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રોકનારૂં અજ્ઞાન છે તે તો પોતે કર્મરૂપ છે તેના ઉદયથીજ જ્ઞાનને અજ્ઞાનીપણું (મિથ્યાત્વ સાથેના સત્સંગથી) થાય છે. ચારિત્ર કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રોકનાર કષાય છે, તે તે પોતે કર્મ જ છે. તેના ઉદયથી ચારિત્રને અચારિત્રપણું થાય છે. માટે કર્મો પતે મોક્ષના કારણભૂત સ્વભાવને તિરાઘાતિભાવ સ્વરૂપ હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે. વિશેષાર્થ – સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર મોક્ષના કારણરૂપ ભાવે છે. તેમનાથી વિપરિત મિથ્યાત્વાદિ ભાવે છે; કર્મ તે મિથ્યાત્વાદિ ભાવે સ્વરૂપ છે. આ રીતે કર્મ મેક્ષના કારણભૂત ભાથી વિપરીત ભાવે સ્વરૂપ છે. સમ્યકત્વ કે જે મોક્ષને કારણભૂત સ્વભાવ છે તે, પરભાવરૂપ જે મિથ્યાત્વ નામને કર્મરૂપી મેલ છે તેના વડે વ્યાપ્ત થવાથી તિરભૂત થાય છે. જ્ઞાન કે જે મેક્ષને કારણભૂત સ્વભાવ છે તે પરભાવ સ્વરૂપ એવા અજ્ઞાન નામના કર્મ વડે વ્યાપ્ત થવાથી તિરભૂત થાય છે. ચારિત્ર કે જે મેક્ષને કારણભૂત સવભાવ છે તે, પરભાવ સવરૂપ કષાય નામના કર્મ વડે વ્યાપ્ત થવાથી તિરભૂત થાય છે. માટે મનું કારણ જે સમ્યગ્દર્શન, જ્ઞાન ચરિત્ર છે તેને કર્મતિરિધાન કરતું હેવાથી કને નિષેધવામાં આવ્યું છે. શકાકાર:- હે ભગવંત! આત્માને મિથ્યાત્વી, અજ્ઞાની અને અચારિત્રવાન એવું પુદગલ કર્મ જ કરે છે તે આત્માને