________________
તે વિના આત્મા પિતાના ધ્યેયને (નિર્વાણને) પ્રાપ્ત કરી. શકતા નથી. कर्माणि दृढघनचिकणानि गुरुकाणि वज्रसमानि । ज्ञानविचक्षणं जीवं उत्पथे पातयन्ति तानि ॥५०९।। અર્થ-જ્ઞાનાવરણદિ કર્મ જ્ઞાનાદિ ગુણથી ચતુર એવા જીવને ખોટા માર્ગમાં દાખલ કરે છે. કેવાં છે તે કમ? બલવાન છે, ઘણું છે. નાશ કરવામાં અશક્ય છે તેથી તે ચીકણા છે, ભારી છે, અને વજની સમાન અભેઘ છે. ભાવાર્થ - આ જીવ એક સમયમાં લોકાલેકને પ્રકાશ કરવાવાળો કેવલજ્ઞાન આદિ અનંત ગુણેથી બુદ્ધિમાન ચતુર છે. તે પણ આ જીવને તે સંસારના કારણભૂત કર્મ જ્ઞાનાદિ ગુણેને આચ્છાદન કરી અભેદ રત્નત્રયરૂપ નિશ્ચય મોક્ષ માર્ગથી વિપરીત ખરાબ માર્ગમાં દાખલ કરે છે. અર્થાત્ મક્ષ માર્ગથી ભૂલાવી ભવ વનમાં ભટકાવે છે. વિશેષાર્થ:- વિશેષ કહેવાથી શું લાભ? જે છે કર્મની શકિતને જાણતા નથી તેઓ બિચારા વર્તમાન કિંચિત સાતવેદનયના ઉદયમાં હાસ્ય કરે તે ભલે કરે, પણ તેનાથી કરણનુયેગના સિદ્ધાંતને નાશ થશે નહીં. અહ જુવે તે ખરા! ક્ષાયક સમ્યગ્દષ્ટિ ચરમ શરીરી આત્મા (તદ્ભવ મોક્ષગામી) પણ મેહના તીવ્ર ઉદયમાં ભાઈના મૃતક દેહને છ માસ સુધી સાથે સાથે ખભે રાખ્યું અને માતાના ગર્ભ સ્થાનમાં ત્રણ જ્ઞાન