________________
• ૫૭૩
ક્ષાએ આત્મા કર્મભાવે પરિણમે છે. અર્થાત્ પરિણામ-પરિણામીની ભેદદષ્ટિમાં પિતાના અજ્ઞાન ભાવરૂપ પરિણામને કર્તા જીવજ છે અન્ય કેઈ નથી. *છે અન્ય કોઈ ' નથી. "
* * * *
દષ્ટાંત જેવી રીતે જભાપુષ્પ ટકમણમાં ઉપાધિ ઉત્પન્ન કરે છે તેવી રીતે અનાદિકર્મ ઉદયવશ આત્મા રાગાદિ ઉપાધિ ભાવને ગ્રહણ કરે છે. જેવી રીતે જભાપુષ્પ કાષ્ટાદિકમાં ઉપાધિ ઉત્પન્ન કરી શકતું નથી. કારણ કે તેમાં કાષ્ટાદિકમાં) ઉપાધિ ભાવરૂપ પરિણમન કરવાની શકિતનો અભાવ છે. તેવી રીતે આત્મા અપરિણમનશીલ નથી અર્થાત્ આત્મા કથંચિત્ પર્યાયાર્થિક નયની અપેક્ષાએ પરિણમનશીલ હોવાથી તે ઉપાધિ ભાવરૂપ પરિણમે છે. એકાંતથી આત્માને અપરિણામી માનવામાં આવે તો ઔષાધિક ભાવની સિદ્ધિ થતી નથી.
સમ્યકત્વ પ્રકૃતિ જે આત્માને સમ્યગ્દષ્ટિ કરે છે એમ જે એકાંતે માનવામાં આવે તે અચેતન પ્રકૃતિ ચેતનભાવની કાવાળી થશે તે બન્ને દ્રવ્યોનું કાર્ય એકજ દ્રવ્ય કરવાથી અન્યદ્રવ્યને નાશ થતાં મહાન દેષ ઉત્પન્ન થશે. અથવા એકદ્રવ્ય અપરિણામી કુટસ્થ ઠરશે. પરિણામ વિનાનું કેઈ દ્રવ્ય હતુ નથી. જે પરિણામ છે અને દ્રવ્ય નથી અથવા દ્રવ્ય છે પણ પરિણામ નથી તે દ્રવ્યની સિદ્ધિ થશે નહીં અર્થાત્ દ્રવ્યને નાશ થતાં મહાન દોષ ઉત્પન્ન થશે. '
પુદગલ દ્રવ્ય જે જીવને ભાવ મિથ્યાત્વરૂપ પરિણુમાવે છે તેમ કદાચ માને તે એવા અપરિણામી કુટસ્થ જીવ દ્રવ્યને કેમ