________________
પરિણમાવે? અથવા જીવ પિતે ભામિથ્યાત્વરૂપ પરિણમને કસ્તે ન હોય તે સંસાર કેને? અને જે જીવ, દ્રવ્યકર્મરૂપ પુલને ભાવ મિથ્યાત્વરૂપ કરે છે અને જીવ ભાવ મિયાત્વરૂપે નથી પરિણમતે તે જડપ્રકૃતિ મિથ્યાદિષ્ટ થશે પણ જીવ થશે નહીં તે સંસાર કેને? સાંખ્ય આત્માને એકાંતે અપરિણામી નિલેપ માને છે અને રાગદ્વેષાદિ એકાંતે પ્રકૃતિના જ માને છે તે સંસાર કેને? અથવા જીવને એકાંતે અકર્તા માનવામાં આવશે તે છવને કર્મોને બંધ થશે નહીં અને કર્મ બંધ વિના સંસારની સિદ્ધિ થઈ શકશે નહીં.
એકાંતવાદીઓ સર્વથા એકાંતથી કર્મ કર્તા કનેક માને છે અને આત્માને અકર્તા માને છે વળી કઈ એકાંતવાદીઓ એકાંતથી કર્મને કર્તા જીવને જ માને છે અને કર્મને અર્જા માને છે તેઓ બધા આત્મઘાતીઓ છે. સ્યાદ્વાદી, સ્યાદવાદથી વસ્તુને નિબંધ રીતે સિદ્ધ કરનારી જિનવાણું આત્માને કથંચિત કર્તા કહે છે. - એકાંતને પક્ષ હિતકર નથી.
પર પદાર્થ જીવને રાગ દ્વેષ મેહ કરાવે છે તેમ, જે જીવ એકાંતે માને છે તે છવની તે માન્યતા જ્યાં સુધી રહે ત્યાં સુધી તે જીવને કદીપણ મોક્ષ થઈ શકતો નથી. પોતે સ્વયં પરિણમનશીલ હોવા છતાં મને પરદ્રવ્યો પિતાની ઈચ્છાનુસાર પરિણુમાવે છે તે માન્યતા મિથ્યાત્વથી ભરેલી અનંત સંસારના કારણ ભૂત છે. આત્મા પિતે પર પદાર્થના ઉદયને આશ્રય કરી, પિતે સ્વયં વિભાવ ભાવે પરિણમે છે. તે પરિણમનરૂપ આત્માનું