________________
ભાવનાને ઉપાય અને તેનું ફેલ જે જીવ પૂર્વોક્ત પ્રકારે ભેદજ્ઞાનને પ્રાપ્ત કરી ભયાનક સંસારનું મૂળ, સમસ્ત પુણ્ય, પાપ, સુખ, દુઃખને સર્વ પ્રકારે (અતિશય કરીને) ત્યાગે છે તે ભવ્ય જીવ સર્વસુખોમાં શ્રેષ્ઠ એવા અવિનાશી આનંદ સુખને પ્રાપ્ત કરે છે. તેથી બુદ્ધિમાન પ્રાણીઓએ પરિગ્રહને આગ્રહ (હઠ) ત્યાગી તથા દેહ પ્રત્યે ઉપેક્ષા અર્થાત શરીર પ્રત્યેને નેહ છેડી ઉદાસીન થઈ નિરાકુલ ચૈતન્યમાત્ર શરીરનીજ ભાવના કરવી, જેથી શુભ-અશુભ સકલ રાગ દ્વેષ મહિને વિધ્વંસ થાય છે. અર્થાત મેહને જડ મૂળથી ઉચ્છેદ (નાશ) થાય છે. અને શ્રેષરૂપી જળથી ભરેલ મન રૂપી ઘડાના ફુટી જવાથી, પવિત્ર, શ્રેષ્ટ, જ્ઞાનરૂપી તિ સર્વ ઉપાધિરહિત, નિત્ય, ઉદયરૂપ, પ્રગટ થાય છે. તે તિ કેવી છે? | ભેદવિજ્ઞાનરૂપ વૃક્ષના સાચા ફળરૂપ છે. જગતમાં મંગલરૂપ આ જ્ઞાનતિને હું નમસ્કાર કરું છું. આ આત્માનું સ્વાભાવિક સહજજ્ઞાન જે આનંદના વિસ્તારથી પરિપૂર્ણ છે, મોક્ષાવસ્થામાં પ્રગટરૂપ છે એવું સહજજ્ઞાન સદા જયવંત રહે. કેવું છે તે સહજજ્ઞાન, સર્વ બાધાઓ રહિત પ્રગટ આત્માની સહજ અવસ્થા છે. આત્માના અંતરંગમાં પ્રગટે છે, એજ અમારું સ્વરૂપ વૈભવ છે. સારાંશ - ભવ્ય એ પિતાના આત્માને નિશ્ચય પિતાના પરમાત્મસ્વરૂપ ઉપગમાં જમાવી ધ્યાન કરવું જોઈએ (સ્વરૂપ જ્ઞાન કહે અથવા આત્મિજ્ઞાન કહે તે એકજ છે.) તે જ નિરાકુલ