________________
૫૬૩
રત્નત્રયમાં તારે પ્રવર્તન કરવું યાગ્ય છે. ત્રયની પૂર્ણતાની નિકટતા આવે છે ત્યારે સ્વયં છુટી જાય છે અને આ જીવ છુદ્ધ ધારી પરમાત્મા થઈ જાય છે. માટે સભ્યાત્માઓએ પોતાના કલ્યાણના પંથ ચુકવા ન જોઈએ. કારણ રત્નત્રયના પ્રતાપથી જ નિર્વિકલ્પ સમાધિના લાભ થાય છે. તે અવસર ચુકયા પછી પાછા મળવા ઘણા જ દુ ભ છે. માનવતાનું સાર્થકપણુ
જ્યારે નિશ્ચય રત્નવ્યવહાર આલબન પારિામિક શાળના
;.
પ્રથમ જીવે પરિગ્રહનું પરમાણુ કરવું જોઇએ જેથી અનાદિના સંસ્કાર છુટતા જાય છે. ત્યારબાદ ઇન્દ્રિય નિરોધ કરવા જેથી ઇન્દ્રિયા પેાતાના વિષયામાં બહાર લટકે છે તે શકાય છે. ત્યાર ખાદ યથાશકિત તપ સાધના કરવી અને વધારેમાં વધારે સમય શુભાયચાગમાં રાખવા સખ્ત પુરુષાર્થ કરવા જોઇએ.. સમ્યક તપ સાધનાથી પરિણામમાં શાન્તિ આવશે. લબ્ધિના પુરાણા સંસ્કાર નાશ કરવા સતત સ્વાધ્યાયમાં ઉપચેગની શુદ્ધિ કરવી, તેમાં ઉપયોગ થાકે તા પૂજા, ભક્તિ, એકાંતવાસમાં સામાયિકાદિ કરવી પાતાના આત્માને નિંદવા, હઠાગ્રહુના સર્વથા ત્યાગ કરવા; જેથી કટુ પરિણામ છૂટી સરળ પરિણામ થશે. ગદા ( સ`સ્કાર ) વિચાર છુટી આત્મિક વિચાર આવશે. સ્વાધ્યાયથી સ્વપરનું (લેજ્ઞાન ) જ્ઞાન ખીલશે. વધારે સંસારી જીવાનેા સોંગ કરવા નહીં, ધર્માત્માઆના સંગ કરવા. આર્થિક પિિસ્થતિ સારી (જીવન ભરણુ) હાય તા વધારે લાભ માટે સમયના દુરુ યાગ ન કરતા આત્મ ચિંતવનમાં ગાળવા. એમ નથી કે ચાવીસ કલાકમાં એકાદ કલાક