________________
સંયમને લાભ થ, વિષય સુખેથી વૈરાગ્ય , ક્રોધાદિ કષાયથી બચવું, તપની ભાવના થવી, અંતમાં સમાધિ મરણ થવું આદિ ઉત્તરોત્તર વાતે મલવી ઘણી જ દુર્લભ છે. કારણ તેના વિરોધી મિથ્યાત્વ, પચેન્દ્રિયના વિષયે, કષાય, પિતાની પ્રસિદ્ધિ, પૂજા, લાભ, ભેગેની ઇચ્છારૂપી નિદાનબંધ આદિ વિભાવ પરિણામેની આ સંસારમાં અતિ પ્રબળતા છે તેથી સમાધિભાવને રત્નત્રયની એકતારૂપ આત્મિક ભાવને એક બીજાથી મહાન દુર્લભ સમજી સમાધિ લાભને અવસર મલે ત્યારે પ્રમાદ કરો એગ્ય નથી. इत्ययि दुर्ब भरुपां बोधिलब्ध्व यदिपमादी स्यात् । संमृति भीमारण्ये भ्रमति वकारो नरः सुचिरंः ॥५०२॥ અર્થ- જ્યારે આટલી કઠિનતાથી રત્નત્રયને લાભ થાય છે ત્યારે એવા લાભને પામ્યા પછી પ્રમાદી થઈ વિષયાદિના વશમાં પડી રત્નત્રયરૂપી આત્મિક ધર્મને લાભ કરતો નથી. તે બિચારે ભેળ માણસ આ ભયાનક સંસારરૂપી વનમાં ઘણે કાળ બ્રમણ
ભાવાર્થ- જીવને પૂર્વોક્ત બધી અનુકૂળ સામગ્રી ઘણા પુણ્યના
ગથી પ્રાપ્ત થાય છે. તેમ છતાં પણ તે વિષયકષાયમાં રત. થઈ અમૂલ્ય અવસરને નકામે ગુમાવી આપે છે. તેથી શ્રીગુરુ ઉપદેશ આપે છે, કે હે ભાઈ! તું તારા આત્માની શુદ્ધિના યત્નમાં પ્રમાદી ન થા. મોક્ષમાર્ગ સ્વરૂપ શ્રી જિનવાણુના અભ્યાસથી રૂડા પ્રકારે જાણી, નિશ્ચય રત્નત્રયની ભાવના ભાવતે વ્યવહાર