________________
૫૧૬
એ ત્રણ જીભ લેશ્યાથી ઉત્પન્ન થાય છે. તે શુભેાપયેાગરૂપ હાવાથી સ્વનું કારણ છે.
શુકલ ધ્યાનના ભેદ
शुक्लध्यानमतश्चतुर्विधमिदंप्रोक्तंवितर्कों पृथ कत्वैकत्वानुगतावुभावपि सर्वाचारेतरौ स्तः क्रमात् कार्यस्यातिशयेन जातपरमानहं तु सूक्ष्मक्रियं ध्यानं प्रतिपाति तादृशसमुच्छिनक्रियं चेत्यपि ॥ ४८४ ॥
અર્થ :- શુકલ ધ્યાનના ચાર ભેદ છે. પૃથકત્વવિત વિચાર, એકત્લવિતર્ક અવિચાર, સૂક્મક્રિયાપ્રતિપતિ અને ( વ્યુપરત ક્રિયા નિતિ ) સમુચ્છિન્નક્રિયાપ્રતિપતિ.
• *
ભાષા :– આ ધ્યાન શુદ્ધોપયાગ રૂપ છે. પહેલુ ધ્યાન આઠમાં ગુણસ્થાનથી ખારમાં ગુણસ્થાનના થાડા ભાગ સુધી હોય છે. ખીજું ધ્યાન ખારમાં ગુણસ્થાને થાય છે. ત્રીજી ધ્યાન તેમાં ગુણસ્થાન હાય છે, ચેાથુ ધ્યાન ચૌદમાં ગુણસ્થાનમાં થાય છે. (ધ્યાનનું વર્ણન આચારસાર ગ્રંથ અધ્યાય દેશમાંથી વિશેષ જાણવું, ) મુનિઓને રહેવાનું સ્થાન
गिरिकंदरा स्मशानं शून्यागारं च वृक्षमूलं वा । स्थानं वैराग्यबहुलं धीरो भिक्षुः निषेवतां ॥ २८५ ॥
અર્થ:- પર્વતની ગુફા, મસાણ ભૂમિ, સૂનું ઘર, વૃક્ષનીપાલ (કાટર) એવા વૈરાગ્યના કારણુ સ્થાનામાં ધીર મુનિ રડે છે.