________________
૫૩૨
પુરુષાર્થ નકામે જાય છે, તેમ કુશ્રોતાઓને ઉપદેશ આપ તે વેરી બનાવવા જે છે અથવા ઝેર પાવા જેવું છે. જેવી રીતે સપને સાકર મિશ્રદૂધ પાવા છતાં ઝેર વમન કરે છે, તેમ દશ પ્રકારના કુશ્રોતાઓને ઉપદેશ આપે તે ધર્મને હાનિ કરવા બરાબર છે.
કુશ્રોતાઓ જે દશ પ્રકારના થાય છે તેને ઉપદેશ આપવા ગ્ય નથી તેમ આચાર્યોએ કહ્યું છે. તે શ્રોતાઓ “શૈલઘન, ભગ્નઘટ, સર્પ, ચાળણ, પાડે, મેંઢે, જળ, પિપટ, માટી અને મચ્છર સમાન જાણવા અને સુશ્રોતાઓ “ગાય, બકરી, હંસ, હરણ સમાન જાણવા.”(વિશેષ ખુલાસે ધવલ ખંડ ૧ પૃષ્ટ ૬૯ તથા સુદષ્ટિતરંગિણી પૃષ્ટ ૩૮ થી ૪૮ સુધી માં જોઈ લેવું)
अंधेनृत्यंतपाऽज्ञ गदविधिरतुला स्वायुषो वाऽवसाने । गीतं बाधिर्ययुक्त वपनमिह यथाऽप्यूषरे वार्यतृष्णे । स्निग्धे चित्राण्य भव्ये रुचिविधिरनधः कुंकुमं नीलवस्त्रे । नात्मप्रीतौ तदाख्या भवति किल वृथा निःप्रतीतौ सुमंत्र:
LI૪૨l અર્થ- જેમ અંધાની પાસે નાચ, અજ્ઞાનીનું તપ, આયુષના અંતમાં ઔષધિને પ્રયાગ, બેરાની પાસે ગીત ગાવું, ખારી જમીનમાં અન્ન વાવવું, તૃષા વિના મનુષ્યને જલ પાવું, ચીકણા પદાર્થ ઉપર ચિત્રનું ખેંચવું, અભવ્યને ધર્મની રુચિ થવી, કાળા કપડા ઉપર કેસરિયે રંગ અને પ્રતીતિ રહિત પુરુષને માટે