________________
પ૩૯
જીવાદિના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન પ્રત્યક્ષ, પક્ષ પ્રમાણુથી તથા દ્રવ્યાર્થિક પર્યાયાથિકનયથી થાય છે. પ્રમાણના બે ભેદ છે(1) સ્વાર્થપ્રમાણ (૨) પરાઈ પ્રમાણ: તેમાં સ્વાર્થ પ્રમાણ જ્ઞાનરૂપ છે અને પરાર્થપ્રમાણુ વચનરૂપ છે. સ્વાર્થ પ્રમાણુના ચાર ભેદ છે. મતિ, કૃત, અવધિ અને. મન:પર્યવે તેમાં શ્રત પ્રમાણ તે જ્ઞાનરૂપ છે તેમજ વચનરૂપ છે. અર્થાત્ સ્વાર્થ અને પરાર્થ બરૂપ છે.
નયજ્ઞાન અને પ્રમાણુ જ્ઞાન-જો કે જ્ઞાન સામાન્યની અપેક્ષાએ એક છે છતાં વિશેષની અપેક્ષાએ બન્નેમાં ભેદ છે. નયજ્ઞાનમાં જ્ઞાતાના અભિપ્રાય અનુસાર વસ્તુ પ્રતિબિમ્બિત થાય છે અને પ્રમાણ જ્ઞાનમાં વસ્તુ જેવી છે તેવી પ્રતિબિમ્બિત થાય છે. તેથી પ્રમાણ સકલાદેશી અને નય વિકલાદેશી કહેવામાં આવે છે. નયજ્ઞાનને પ્રમાણ નથી માની શકાતું તેનું પણ પૂર્વોક્ત કારણ છે. - પ્રત્યક્ષ અને પરોક્ષ તે પ્રમાણના ભંગે છે. જે જ્ઞાન નિશ્ચય અને વ્યવહારનય બનેને અવલમ્બન કરે છે. તે જ્ઞાનને પ્રમાણસાન કહે છે. વ્યવહાર મારફત (સવિઠ૯૫) વસ્તુને જાણતા જીવને યથાર્થ બેધ પ્રાપ્ત થાય છે. અર્થાત આત્મા વ્યવહારપૂર્વક નિશ્ચયનય પર આરૂઢ થાય છે. બન્ને ન ભિન્ન ભિન્ન સ્વરૂપવાળી છે. જ્યારે એક સાથે બને ન મળી જાય છે ત્યારે તે પ્રમાણમાં સ્વરૂપ કહેવાય છે. પ્રમાણ વસ્તુના સર્વ ધર્મોને વિષય કરે છે. જે જ્ઞાન પિતાના વિષયને સારી રીતે નિર્મળરૂપે જાણે તે જ્ઞાનને પ્રત્યક્ષ કહે છે અને જે જ્ઞાન સારી રીતે સ્પષ્ટ ન જાણે તેને પરાક્ષ જ્ઞાન કહે છે. તે હિસાબે મતિ શ્રુતજ્ઞાન પરોક્ષ છે અને