________________
૫૪૬
આવી ગયી. તેના બે ભેદ છે:- એક સામાન્યસ ગ્રહનય અને બીજી વિશેષસ ગ્રહનય છે. બધા દ્રવ્યેા પરસ્પર અવિરોધી છે, તેમ કહેવું તે સામાન્યસંગ્રહનયના વિષય છે. અને બધા જીવે પરસ્પર અવિરાધી છે તેમ કહેવું તે વિશેષ સંગ્રહનયને વિષય છે. જેમકે: જીવનું લક્ષણ ઉપયોગ છે. તેમાં ખધા જીવે આવી ગયાં. કદ્રવ્યમાં અસંખ્યાત કાલાણએ આવી ગયા, મૂર્તિમાન અણુમાં અનતાન’ત પરમાણુ આવી ગયા તેમ જાણવું.
વ્યવહારનય :
संग्रहेण गृहीतार्थस्य भेदरूपतया वस्तु व्यवहृयते इति व्यवहारः સંગ્રહરૂપથી ગ્રહણુ કરેલા પદાર્થોના વિશેષ અથવા બેદરૂપ વ્યવહાર જેમાં કરવામાં આવે તે વ્યવહાર નય છે. તેના બે ભેદ છે:- એક સામાન્યવ્યવહારનય. જે સામાન્ય સ ંગ્રહ નયના ભેદ કરે. જેમકે: જીવ, અજીવ એ ભેદરૂપ દ્રવ્યા છે. ખીજી વિશેષ વ્યવહારનય છે, જે સંગ્રહ નયના વિશેષમાં ભેદ કરે. જેમકે: જીવ સંસારી અને મુક્ત એમ એ પ્રકારે છે. તે વ્યવહારનયના ભેદ પ્રભેદ કરી શકાય. જેમકે: સ`સારી જીવા ત્રસ સ્થાવર છે. તે પ્રમાણે ભેદાભેદ કરતાં ચાલ્યું જવું ત્યારે પહેલું વાકય સંગ્રહનયનું થઈ જાય છે. જેમકે: સ’સારી ત્રસના ભેદ કરતા ત્રસ સંગ્રહનય થઇ જશે. તેમ આગળ આગળ જેમાં ભંગ થાય તે વ્યવહાર છે અને ભગપૂર્વનું અલગ તે સંગ્રહનયના વિષય છે,