________________
૫૪૮
વતી વર્તમાનકાલીન અર્થપયોય માત્ર તે સૂક્ષમત્ર સુવનયને વિષય છે. તે સિવાય તેની અન્ય કોઈપણ વિષયમાં પ્રવૃત્તિ નથી, અને વ્યંજન પર્યાય તે પૂલ ઋજુસૂત્રનયને વિષય છે.
૫ શબ્દનયાशब्दात व्याकरणाव प्रकृतिप्रत्यय द्वारेण सिद्धः शब्दःशब्दनयः જે વ્યાકરણની અપેક્ષાથી શબ્દોને ગ્રહણ કરે અથવા જે વ્યાકરણથી પ્રકૃતિ, પ્રત્યય દ્વારા શબ્દ સિદ્ધ થાય તેને શબ્દનય કહે છે. જેમાં લિંગદેષ, સંખ્યાદેષ, કારકદેષ, કાળદેષ, એકવચન, દ્વિવચન, બહુવચન, સાધનદેષ, પુરુષાદિ ઉપગ્રહ દેના વ્યભિચારેને દૂર કરી પદાર્થને ગ્રહણ કરે અથવા જેમાં વ્યાકરણ આદિને દોષ ન આવે તેને શબ્દનય કહે છે. જેમકે સ્ત્રી માટે દારા, ભાર્યા, કલત્ર, ત્રણે શબ્દો જુદા જુદા લિંગવાચક છે. છતાં ત્રણે એકજ સ્ત્રીને બોધ કરાવે છે. લિંગ અપેક્ષાએ દારા તે પુલિંગને શબ્દ છે, કલત્ર નપુંસક લિંગનો શબ્દ છે, ભાર્યા સ્ત્રીલિંગનો શબ્દ છે. છતાં વ્યાકરણની રીતિથી શબ્દનય દ્વારા તે બરાબર છે. તે પ્રમાણે સંખ્યાદિ ઉપર લગાવવું જોઈએ, તેને શબ્દનય કહે છે. જો કે શબ્દનય, સમરિઢ અને એવંભૂત ત્રણે એકજ ભેદરૂપ છે. (જુઓ જ્યધવલ પૃષ્ઠ ૨૩૫ વિશેષાર્થ તથા ધવલખંડ ૧ પૃષ્ઠ ૮૭)
(૬) સમભિરૂઢનયઃ “નાનાર્યસમરિફત સાહિત” પદાર્થમાં શબ્દનો