________________
શાસ્ત્રીય પર્યાયાર્થિકનયના ચાર ભેદનું સ્વરૂપ
(૪) ગજવનયર ऋजुं प्रगुणं प्रांजुलं सूत्रयति तंत्रयते इति ऋजुमूत्रं : જે પદાર્થની વર્તમાન પર્યાયને ગ્રહણ કરે તેને જુસૂવનય કહે છે. તેના બે ભેદ છે. એક સૂમત્ર જુસુત્રનય, જે પદાર્થની અતિ સૂક્ષ્મ સમયમાત્રની પર્યાયને ગ્રહણ કરે છે. તે પર્યાયનું કહેવું ઘણું જ કઠણ છે. કારણ કે તેનું કથન કરતા પહેલા સૂક્ષમ પર્યાય બદલી જાય છે, તે પર્યાયને અર્થપર્યાય કહે છે. જોકે આ નય વ્યવહારમાં આવી શકતી નથી, છતાં વિષયમાત્ર બતાવવી અપેક્ષાએ અહીં જણાવેલ છે. જેમકે સર્વ શબ્દ ક્ષણિક છે. બીજી સ્કૂલwજુસૂવનય છે જે અનેક સમયની સ્થાયી પર્યાયને ગ્રહણ કરે છે. જેમકે મનુષ્યાદિ પર્યાયને તેના આયુષ્યના ઉદય સુધી ગ્રહણ કરવી તેમાં ભૂત, ભવિષ્ય પર્યાયનું ગ્રહણ નથી. ગાય કાળી છે, આ રેગી છે, ધનવાન છે, વિદ્વાન છે આદિ સ્થૂલ અવસ્થાને જણાવે છે. - ઉર્ધ્વતા સામાન્ય તે દ્રવ્યરૂપ છે કારણ કે બધી પર્યમાં સાધારણ રૂપથી રહે છે અને તિર્યક્ષામાન્ય પ્રતિ વ્યક્તિ (ઘટ, પટ રૂ૫) સદશ પરિણામ લક્ષણ વ્યંજન પર્યાયમાં રહે છે કારણ કે સ્થલ રૂ૫થી કાલાંતરમાં રહેવાવાળી અને શબ્દથી સંકેત ગોચર તે વ્યંજનપર્યાય છે.
પૂર્વવર્તી પર્યાય જેને વિષય નથી પણ શુદ્ધ એક સમય