________________
૧૫૦
(૩) ઉપરિતાસદૃભૂત-વ્યવહારનય એમ ત્રણ પ્રકાશની
ઉપનય છે.
(૧) સદ્ભૂત વ્યવહાર નયના બે ભેદ છે:– એક શુદ્ સદ્ભૂતવ્યવહારનય અને ત્રીજી અશુધ્ સદ્દભૂત વ્યવહાર નય છે. અખંડ દ્રવ્યમાં વા શુદ્ધ દ્રષ્યમાં ગુગુ ગુણી અથવા પર્યાય પર્યાયીના ભેદ કરવા જેમકે: સિદ્ધાત્માને કેવલજ્ઞાન, દર્શન, સુખ, વીર્યાદિ ગુણા છે, તેને ગુણગુણી ભેદ કહે છે અને સિદ્ધામાની શુદ્ધ સિદ્ધપર્યાયના ભેદ કરવા તે પર્યાયપર્યાયીની અપેક્ષાથી છે. તેથી તેને સદ્ભૂતવ્યવહારનય કહે છે અને છદ્મસ્થ જીવનાં મતિશ્રુતજ્ઞાનાદિ ક્ષયાપમિક જ્ઞાન તથા સસારી જીવની નરનારકાદિ પયાય તે અશુદ્ધ દ્રષ્યમાં ગુણગુણીના અથવા પર્યાયપર્યાયીના ભેદ કરવા તેને અશુદ્ સદ્દભુતવ્યવહારનય કહે છે.
(૨) અસહ્ભૂતવ્યહારનય ના ત્રણ ભેદ છે:- પહેલી સ્વાતિ અ. વ્ય. નય ખીજો વિજાતિ અ. ન્ય. નય ત્રીજે સ્વાતિ વિજાતિ. અ, વ્ય. નચ છે. જેમકે:- (૧) પરમાણુને કાયવાન બહુપ્રદેશી કહુવા. જો કે વર્તમાનમાં તે એક પ્રદેશી છે છતાં પણ તેમાં મળવાની શક્તિ છે તે હીસાબે એક જાતિમાં બહુ પ્રદેશીપણાની અપેક્ષાએ સ્વજાતિ અ ન્ય. નય કહે છે. (૨) એક જાતિના આરોપ બીજી જાતિમાં કરવામાં આવે. જેમકે: મતિજ્ઞાનને મૂર્ત કહેવું, જોકે મતિજ્ઞાન અમૂર્તિ ક આત્માના વિશેષ ગુણ છે તે કર્માંના ક્ષયાપશમથી અમૂર્તિક છે; છતાં પણ વિજાતિના આરાપથી મતિજ્ઞાનને મૂર્ત કહેવું તે