________________
કનૈગમનથ” કહે છે. તેના ત્રણ ભેદ છે- અતીત નગમનય, અનાગત નૈગમનય અને વર્તમાન બૈગમનય. દૃષ્ટાંત - ભૂતકાળની વાતને વર્તમાનકાળમાં સંકલ્પ કરીને કહેવું. જેમકે આજ દિવાળીને દિવસે શ્રી વદ્ધમાન ભગવાન મોક્ષ ગયા છે. તે વચન છે કે અસત્ય છે, કારણ ભગવાનને મોક્ષ : ગયા અઢી હજાર વર્ષ થઈ ગયા છતાં પણ વ્યવહારમાં અતીત: નૈગમનયથી આ વચન અસત્ય નથી.
દૃષ્ટાંત - જે વાત આગળ થવાવાળી છે તેને વર્તમાનમાં કહેવી. જેમકે શ્રેણિક રાજા તીર્થકર છે. તેઓ થવાવાળા છે છતાં વર્તમાનમાં ભાવીને આરે૫ કરે તેને અનાગત નિગમનય કહે છે.
દૃષ્ટાંત – કાર્યની પૂર્ણતા થયા વિના તેને વર્તમાનમાં પૂર્ણ કહી દેવું. જેમકે ક્યાંક આગ લાગી હોય ત્યારે તેને કોઈએ પૂછયું, કે શું દશા છે? ત્યારે તે કહેવા લાગ્યું કે સર્વનાશ થઈ ગયું. તેને વર્તમાન નગમનય કહે છે. સર્વનાશ થયા નથી પણ નાશને પ્રારંભ થઇ ગયે છે. તે પ્રમાણે સર્વત્ર લગાવી લેવું જોઈએ તેને વર્તમાન બૈગમનય કહે છે.
(૨) સંગ્રહનય:अभेदरुपेण वस्तुसमूहं संग्रहणाति इति संग्रहः , જે અભેદરૂપથી પદાર્થના સમૂહને ગ્રહણ કરે તેને સંગ્રહનય કહે છે. જેમકે “વ્યસત્તરૂપ છે.” તે સામાન્યમાં બધાં દ્રવ્ય