________________
૫૪૩
(૬) કર્મકૃત ઉપાધિઓની અપેક્ષા રાખી સંસારી જીની
ચતુર્ગતિ સલ્બધી અનિત્ય અશુદ્ધ પર્યાયને જ ગ્રહણ કરે. જેમકે – સંસારી જીવ જન્મ અને મરણ કરે છે. તેને અનિત્યઅશુધ પર્યાયાર્થિકનય કહે છે.
નયનું સ્વરૂપ नैगमसंग्रह व्यवहारर्जुमूत्रशब्दसमभिरुद्वैवंभूता नयाः ॥४९९॥ અર્થ-નગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ, અને એવંભૂત એમ સાત નય છે. ભાવાર્થ-પૂર્વોકત સાત નિયામાંથી પ્રથમની ત્રણ નય દ્રવ્યાર્થિક (સકલાદેશ) છે. બાકીની ચાર નય પર્યાયાર્થિક (વિકલાદેશ) છે. કઈ કેઈ આચાર્યો જુસૂત્રને દ્રવ્યાર્થિકમાં માની છે તેનું કારણ એ છે કે, કોઈ દ્રવ્ય, પર્યાય વિના રહેતું નથી. પર્યાય પર્યાયીમાં અભિન્નતા છે તે હિસાબે જુસૂત્રનયને દ્રવ્યાર્થિકનાં ગણી, પર્યાયાર્થિકનયના ત્રણ ભેદ માનેલ છે. ત્રાજુસૂત્ર અને એવંભૂત નયને કઈ કઈ આચાર્યો શબ્દનયમાં અંતર્ભાવ માની કુલ પાંચજ નય માનવામાં આવેલ છે. છતાં વિષય ભેદની અપેક્ષાએ સાત નય થાય છે.
જે નય દ્રવ્યની મુખ્યતાથી પદાર્થનું જ્ઞાન કરાવે તેને દ્વવ્યાર્થિક નય કહે છે. જે નય દ્રવ્યના સ્વરૂપથી ઉદાસીન થઈ પર્યાયની મુખ્યતાથી પદાર્થનું જ્ઞાન કરાવે તેને પર્યાયાર્થિક નય કહે છે. નય શ્રુતજ્ઞાન અંશ છે. ન દ્વારા વસ્તુના એક અંશનું