________________
૫૪૦
(૪) કકૃત ઉપાધિની અપેક્ષા રાખીને દ્રવ્યનું કથન કરે છે; જેમકે:- ક જનિત ક્રોધાદિ ભાવાની અપેક્ષાએ જીવને ક્રોધી, માની ઇત્યાદિ રૂપ કહેવું તેને કમેાપાધિસાપેક્ષ અશ્ધદ્રવ્યાર્થિ નય કહે છે.
(૫) ઉત્પાદ અને વ્યયની અપેક્ષા કરીને જે દ્રવ્યનું કથન કરવામાં આવે. જેમકે:- દ્રવ્ય એકજ સમયમાં ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય આત્મક છે તેને ઉત્પાદૃવ્યયસાપેક્ષ અશુદ્રવ્યાર્થિ કનય કહે છે.
(૬) જે એક કલ્પનાની અપેક્ષા રાખી દ્રવ્યનું કથન કરે. જેમકે:આત્માને દર્શન, જ્ઞાન, સુખ, વીયોદિ ગુણુ હાય છે તેને પનાસાપેક્ષઅશુદ્રવ્યાકિનય કહે છે
ભેદ
(૭) સમસ્ત ગુણ્ણા અને પર્યાયામાં દ્રવ્યને અન્નયરૂપથી ગ્રહણ કરે. જેમકે:- દ્રવ્ય, ગુ! પર્યાય સ્વભાવવાળુ હાય છે તેને અન્વયદ્રવ્યાકિનય કહે છે.
(૮) જે પેાતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાથી દ્રવ્ય ના અસ્તિત્વને ગ્રહણ કરે. જેમકે:- જીવ દ્રવ્ય પાતાના અનંત જ્ઞાનાદિ ગુણ્ણાના સમુદાય રૂપથી સ્વદ્રવ્ય, પેાતાના અસંખ્યાત પ્રદેશરૂપ સ્વક્ષેત્ર, પેાતાના ( સ’સારાપેક્ષા ) અનાદિ અનંત ( અભવ્ય ) અનાદિ સાંત ( ભવ્ય ) અને સાદિ અનંત ( સિદ્ધાત્મા ) અથવા સામાન્યપણે સર્વ જીવાને અનાદિ અનંત તે સ્વકાળ અને ( સ ંસારાવસ્થામાં ) પશ(મકાર્ત્તિ પાંચભાવે। તથા ( સિદ્ધાવસ્થામાં) ક્ષાયિકાદિ એ