________________
૫૩૭
વસ્તુ સ્વરૂપનું શ્રદ્ધાન થાય તેવું અન્યને પ્રતિમાધવું તા જ જીવનું કલ્યાણ થશે.
સમ્યગ્દષ્ટિ મુખ્ય ગૌણુ ભેદને જાણે છે પણ મિથ્યાર્દષ્ટિ અનેકાંત વસ્તુને જાણે નહીં અને સર્વથા એજ વસ્તુનું શ્રદ્ધાન કરે છે. તે અન્ય ધર્મને તા સર્વથા ગૌણ કરી અસત્યા માને છે અથવા અન્ય ધર્મના સર્વથા અભાવ જ માને તા મિથ્યાત્વનું દૃઢપણુ થયું; તેથી તેા તેને મિથ્યાત્વ કના ઉયથી મિથ્યા શ્રદ્ધાન થાય છે અને સત્ય ભાસતુ નથી. તે-મિથ્યા પ્રકૃતિના અભાવ થયે જીવને તત્ત્વાર્થનું યથા શ્રદ્ધાન થાય છે. જિનમતની કથની અનેક પ્રકારની છે તેથી અનેકાંતરૂપ વસ્તુનું સ્વરૂપ વિચારવું. તેનું ફળ અજ્ઞાનતાને નાશ અને વીતરાગતાનો પ્રાપ્તિ થાય છે. અર્થાત્ જીવને તૈય, જ્ઞેય, ઉપાદેય, બુદ્ધિ થાય છે. પણ જ્યાંસુધી જીવને નયાનું યથાર્થ જ્ઞાન થતુ નથી ત્યાંસુધી સંશય, વિમેાહ, વિભ્રમ, નાશ થતાં નથી. મહા પુરુષાએ સભ્યજ્ઞાનને પ્રમાણુ કહેલ છે. નામાદિ દ્વારા વસ્તુમાં ભેદ કરવાના ઉપાયને નિક્ષેપ કહે છે. અને જ્ઞાતાના અભિપ્રાયને નય કહે છે. એ પ્રમાણે પ્રમાણ, નય, નિક્ષેપ અને ભંગની યુતિથી પદાર્થના નિર્ણય કરવા જોઇએ. તેથી તેઓનું સ ંક્ષેપમાં સ્વરૂપ કહેવામાં આવે છે જેથી જીવને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય.
પ્રમાણુનું સ્વરૂપ
प्रमाणनयैरधिगमः तत्प्रमाणे आद्येपरोक्षं प्रत्यक्षमन्यत् ॥४९६ ॥ અ - પ્રમાણ, નયથી જીવાદિક પદાર્થોનું જ્ઞાન થાય છે.