________________
૫૩૧
શકિત રાખતા હાય, સાંભળીને ગ્રહણુ કરતા હાય અને ગ્રહણ કરેલ વિષયામાં વિશેષ વિચાર કરી શકતા હાય, પ્રશ્નોત્તરાદિથી ઉઢાપાહ પણ કરવાવાળા હાય, સાચા તત્ત્વને ગ્રહણ-ધારણ, શ્રવણુ કરવા માગતા હાય તથા યા આદિ અનેક ગુણુ ચુકત તથા યુક્તિ આગમથી નિર્ખાધ સિદ્ધ થયેલ કલ્યાણકારી ધર્મને સાંભળી તેના ઉપર પૂર્ણ વિચાર કરતા હાય અને વારંવાર વિચારપૂર્વક તે ધર્મને ગ્રહણ કરવાવાળા હાય, દુરાગ્રહ રહિત હાય, તે જીવ ધાર્મિક કથાએને સાંભળી શકે છે, તેવાને ઉપદેશ દેવા સફળ છે. જેનામાં ઉપર્યુંકત ગુણુ ન હોય તેને ધર્મ ઉપદેશ આપવા નકામા છે.
કુશ્રાતાઓનું સ્વરૂપ
यत्र मुष्णाति वा शुद्धिच्छायां पुष्णाति वा तमः । गुरुक्तिज्योतिरुन्मलित कस्तत्रोन्मीलयेद्रिगरम् ॥४९४ ॥
અ:- એવા કાણુ વિચારશીલ પુરુષ હશે કે જે એવા પુરુષને ઉપદેશ આપવાના પ્રયત્ન કરે કે જેના હૃદયમાં નામ માત્ર રહેવાવાળા શુદ્ધિગુરુના ઉપદેશરૂપી જ્યેાતિના પ્રકાર થતાં વેતજનાશ થઇ અંધકારની પુષ્ટિ થઈ જાય. અર્થાત્ જ્યાં ઉપદેશનું ફૂલ ઊંધુ આવે ત્યાં ઉપદેશ આપવા નકામા છે. ઉપદેશ તે એવા પાત્ર જવાને આપવા કે જ્યાં તેનું સારૂ લ આવે. બાકી કુશ્રોતાઓને ઉપદેશ આપવા ઝેર પાવા ખરાખર છે.
ભાવાર્થ:- જેવી રીતે અયેાગ્ય ભૂમિમાં ખોજ નાખવાથી બીજ નાશને પ્રાપ્ત થાય છે અને લેશ માત્ર લાભ થતા નથી. અર્થાત્