________________
વાસ કે એકલાપણું હોય?
પણસાર, ધવલ, મહાધવલ, જ્યધવલ, આદિ ગ્રંથકરણનું
યોગના શાસ્ત્રો છે. (૩) જેમાં શ્રાવકાચાર, મુનિ આચારના વિશેષ પ્રકારે કથન હોય
છે. એવાં શાસ્ત્રોનું મનન પૂર્વક વાંચન (સ્વાધ્યાય) કરતા જિન ધર્માચરણ પાળવા સમ્મુખ થતાં ધર્મ સાધનમાં લાગી મંદકષાયી થાય છે. ત્યાં તેને તત્વજ્ઞાનની પ્રાપ્તિ થતાં બધાં આચરણ પિતાના વીતરાગભાવ અનુસાર ભાસે છે. તે જીવ એદેશ વા સર્વદેશ વીતરાગતા થતાં શ્રાવક-મુનિ દશા પ્રાપ્ત કરે છે, કારણ કે એકદેશ, સર્વદેશ વીતરાગતા અને શ્રાવક, મુનિ દશાને નિમિત્ત-નૈમિત્તિકપણું હોય છે. એમ જાણી શ્રાવક, મુનિ ધર્મના ગ્રંથ વાંચી, ભેદે ઓળખી જે પિતાને વીતરાગભાવ થયે હેાય તે તે પિતાના યેગ્યતાનુસાર ધર્મ પાલન કરે તેમાં જેટલે અંશ વીતરાગતા છે તેટલે તે કાર્યકારી છે અને જેટલે અંશરાગ છે તેટલે હેય છે તથા સંપૂર્ણ વીતરાગતાને પરમ ધર્મ માને છે. રત્નકરંડાદિ શ્રાવકાચાર અને મૂલાચાર, ભગવતીઆરાધના, આચારસાર, ચારિત્રસાર આદિ ચરણાનુગના શાસ્ત્રો છે. જેમાં જીવાદિ સાત તત્ત્વ, નવપદાર્થ, પંચાસ્તિકાય, છદ્રવ્ય આદિ તત્વોનું નિરૂપણ હોય છે. તથા જે જીવ સ્વ-પરને ભિન્ન જાણતા નથી તેને દષ્ટાંત, આગમ, અનુમાન, તર્ક, યુક્તિ, ન્યાય, પ્રમાણુ, નય, ભંગ, નિપાદિથી વસ્તુસ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરાવે છે જૈનમતની પ્રતીતિ થતાં દઢ શ્રદ્ધાની