________________
પર
પણ જો શાસ્ત્ર વાંચવાથી નિરાકુલતાના લાભ ન થતાં ઉલટા આત્મિક સુખના વૈરી એવા રાગાર્દિકની વૃદ્ધિરૂપ આકુલતા ઉત્પન્ન થતી હાય તા એવા શાસ્ત્ર જ્ઞાનથી આત્માને શું લાભ ?
હે જીવ! જ્યાંસુધી પરમ સમાધિની પ્રાપ્તિ ન થાય ત્યાંસુધી વિષય કષાયેથી દૂર થવા માટે પર જીવાને ધર્મોપદેશ આપવા. તેમાં પણ પરપદેશના આશ્રિતે મુખ્યકર પાતાના જીવનેજ સધન કરવાનું છે. જે માર્ગથો ખીજાને છેડાવે તે પાતે કેમ કરે? નજ કરે. જે વાત મને સારી લાગતી નથી તે વાત આપને પણ સારી લાગતી નહી હૈાય, એમ પરજીવાના ઉપદેશમાં પેાતાના આત્માને ઉપદેશવા યાગ્ય છે.
શ્રોતાઓના મનને અનુરાગી કરવા શાસ્ત્રના વકતા થવારૂપ તેમજ વાગ્મિત્વ અથવા વાદવિવાદમાં જીતવાને માટે વાદિત્ય ન થવું, પણ પેાતાના આત્માના મેહ કેમ શીઘ્ર નાશ થાય અને વૈરાગ્યમાં લાગી જાય એવી વીતરાગ સ્વસ ંવેદન જ્ઞાનની ભાવનારૂપ થેાડુ શાસ્ત્ર જ્ઞાન લાભ કર્તા છે. પણ જો જ્ઞાનમાં અભિમાન આવતું હાય તે। શાસ્ત્રજ્ઞાન ઘણું હોવા છતાં સંસાર વકરૂપ છે.
પચમકાળમાં સ્વાધ્યાય જેવું તપ નથી
द्वादशविधेपि तपसि साभ्यंतरबाह्ये कुशलदृष्टे । नाप्यस्ति नापि च भविष्यति स्वाध्यायसमं तपः कर्म ॥ ४८९ ॥