________________
૫૨૪
સ્થાપનારૂપ છ દ્રવ્ય, નવ પદાર્થોનું પ્રરૂપણ કરવામાં આવે છે તેને વિક્ષેપણ કથા કહે છે. આ કથા જિનશાસનમાં અનુરક્ત છે એવા જિનવચન દઢ શ્રદ્ધાની જીવને કહેવા યોગ્ય છે. સાધારણ જીને કહેવાયેગ્ય નથી. જે સ્વસમયના રહસ્યને જાણે છે અને ત્રણ પ્રકારની કથાનું યથાર્થ સ્વરૂપ જાણે છે તેવા તપ, શીલ, નિયમમાં યુકત પુરુષને વિક્ષેપણ કથાને ઉપદેશ આપવા
ગ્ય છે. નહિતર જીવ પરસમયની કથાઓને સાંભળી વ્યાકુલિત ચિત્ત થઈ મિથ્યાત્વનો સ્વીકાર કરી લેશે એમ વિચારી ગ્યતા જોઈ વિક્ષેપણીને ઉપદેશ આપવે યોગ્ય છે. ૩ ધર્મ (પુણ્ય) ના ફલનું વિસ્તારથી વર્ણન કરવાવાળી કથાને સંવેદની કથા કહે છે. જેમકે તીર્થકર, ગણધર, દેવ, ઋષિ, ચકવર્તી, બલદેવ, વાસુદેવ, અને વિદ્યાધરની અદ્ધિઓ તે પુણ્યનું ફલ છે. - ૪ સંસાર, શરીર અને ભેગમાં વૈરાગ્ય ઉત્પન્ન કરવાવાળી કથાઓને નિર્વેદની કથા કહે છે અથવા પાપનું ફલ નક, તિર્યચ, જન્મ, મરણ, જરા, વ્યાધિ, વેદના, દારિદ્ર, હલકી ચેનિઓમાં ઉત્પત્તિ આદિ પાપનું વર્ણન કરવાવાળી કથાઓને નિર્વેદની કથા કહે છે.
સુશ્રુતિથી સમ્યજ્ઞાનની પ્રાપ્તિ बोधनिमित्तेन शाखं किल लोके पढयते अत्र । तेनापि बोधो न यस्य वरः स किं मूढो न तथ्यम् ।।४८८।।