________________
૫૭
સાનને અજ્ય છે અને તપણે
યમનું પાલન
અર્થ- સર્વદેવે ઉપદેશેલ બાહ્ય અને અત્યંતર ભેદ સહિત બાર પ્રકારના તપમાંથી સ્વાધ્યાય તપ સમાન બીજુ કોઈ પણ ન તે છે અને ન થશે.
આ ભાવાર્થ- આ પંચમ કલિકાળમાં સ્વાધ્યાય જેવું કંઈ મહાન તપ નથી તેનાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આત્મજ્ઞાનથી ધ્યાનની સિદ્ધિ થાય છે, અને ધ્યાનથી સમસ્ત કર્મોની નિર્જરા થાય છે. સમસ્ત કર્મોની નિર્જરા થઈ જવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેટલા માટે ભવ્ય જીવેને મોક્ષ પ્રાપ્ત કરવા માટે પહેલાં જ્ઞાનને અભ્યાસ કરવો જોઈએ. જે ભવ્ય આત્માનું સ્વરૂપ જાણવામાં કુશલ છે અને તપશ્ચરણ કરવામાં નિપુણ છે તેને સંયમ પાલન સારી રીતે થાય છે. જેને સંયમનું પાલન સારી રીતે થાય છે તેને વૈરાગ્યની વૃદ્ધિ થાય છે. - જે જીવ શ્રુતજ્ઞાનની ભાવના કરે છે. શ્રુતજ્ઞાનનો અભ્યાસ કરે છે તેને તપશ્ચરણ, સંયમ, વૈરાગ્ય ત્રણેની પ્રાપ્તિ થાય છે. થતજ્ઞાન અર્થાત્ ભગવાન અરિહંતદેવ પ્રણિત શાસ્ત્રને અભ્યાસ કરવાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેટલા માટે ભગ્ર જીએ પ્રથમ દ્રવ્યથતરૂપી શાસોથી ભાવકૃતજ્ઞાનની પ્રાપ્તિ કરવી જોઈએ. શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ કરી સત્ય ધર્મને પ્રચાર કરે જોઈએ. વર્તમાન આ ક્ષેત્રે જિનેન્દ્ર કથિત અધ્યાત્મ-આગમ શાસ્ત્રો જ સાક્ષાત કેવળી સમાન છે. તેથી તેને વિનય, બહુમાન અને આદર કરે તે પ્રત્યેક ભવ્ય જીવનું કનૃત્ય છે.
સ્વાધ્યાયથી સ્વ-પર ભાવેનું જ્ઞાન થાય છે. આત્મ સ્વરૂપના જ્ઞાનથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. સમ્યગ્દર્શન પૂર્વક