________________
પા
ચાર અનુયેગનું સ્વરૂપ अवक्षेपणी विक्षेपणी संवेजनी निर्वेजनी । चेती कधा चतुर्विघा तत्र प्रथमानुयोग। .. करणानुयोग चरणानुयोग द्रव्यानुयोग ।
रुप परमागम पदार्थानां ॥४८७॥ અર્થ - આક્ષેપિ, વિક્ષેપિ, સંવેજિની, નિજિની એ પ્રમાણે ચાર પ્રકારે કથા છે. તેમાં પ્રથમાનુયોગ, કરણનુયેગ, ચરણનુગ, અને દ્રવ્યાનુગ રૂપ પદાર્થોનું વર્ણન કરવાવાળું પરમાગમ છે.
ભાવાર્થ(૧) ચોવીસ તીર્થકર, બાર ચક્રવર્તી, નવ બલદેવ,નવ નારાયણ,
નવ પ્રતિનારાયણ એમ ત્રેસઠ શલાકા મહાપુરુષોના જીવન ચરિત્રોનું વર્ણન જેમાં છે એવા પુરાણેને પ્રથમાનુગ કહે છે. જેમાં ધર્માત્માની પ્રશંસા, પાપીઓની નિંદા કરી હોય છે. અર્થાત્ પુણ્ય પાપના ફળને બતાવી મંદબુદ્ધિવાળા ને ધર્મમાં લગાવ્યા છે ત્યાં એને પાપથી
છોડાવી ધર્મ સમ્મુખ થવા ઉત્સાહવાન કર્યા છે. (૨) જેમાં જેને ગુણસ્થાન, માર્ગણાદિના ભેદ, ત્રિકાદિકની
રચના, કર્મની સ્થિતિ, સત્તા, બંધ, લેશ્યા આદિનું સૂક્ષ્મ વર્ણન કરેલ છે. તેના વિચાર, મનન, ધારણાથી તત્ત્વજ્ઞાન નિર્મળ થાય અને તત્વજ્ઞાન નિર્મળ થતાં ઉદાસીન થઈ ધર્માત્મા થાય છે. ગેટસાર, ત્રિલોકસાર, લધિસાર